________________
१३००
श्रीमहावीरचरित्रम सुंदरमंदारतरुप्पसूयमालाऽमिलाणपुव्वावि । कारणविरहेऽवि कहं पमिलायइ संपयं सहसा? ||२||
कह जच्चकंचणुड्डामरोऽवि देहस्स कंतिपब्भारो।
ताविच्छगुच्छसंछाइयव्व मालिन्नमुव्वहइ ।।३।। कह वा भुयंगनिम्मोयनिम्मलाइंपि देवदूसाइं। कज्जलजलधोयाणिव अइकसिणाइं विभाविंति? ||४||
कह वा मम नयणजुयं सभावओ च्चिय निमेसपरिहीणं |
देवत्तविरुद्धेवि हु निमीलणुम्मीलणे कुणइ? ||५|| सुन्दरमन्दारतरुप्रसूतमालाऽम्लानपूर्वाऽपि। कारणविरहेऽपि कथं प्रम्लायति साम्प्रतं सहसा? ।।२।।
कथं जात्यकाञ्चनोद्भटोऽपि देहस्य कान्तिप्राग्भारः ।
तापिच्छगुच्छसंछादितः इव मालिन्यमुद्वहति? ।।३।। कथं वा भुजङ्गनिर्मोकनिर्मलानि अपि देवदूष्यानि । कज्जलजलधौतानि इव अतिकृष्णानि विभावयन्ति ।।४।।
कथं वा मम नयनयुगलं स्वभावतः एव निमेषपरिहीणम् । देवत्वविरुद्धेऽपि खलु निमिलोन्मिलनं करोति? ।।५।।
સુંદર મંદાર વૃક્ષના પુષ્પની માળા પૂર્વે કોઈ વખત કરમાઇ ન હોતી, છતાં કારણ વિના પણ હમણા એકદમ म ४२भाउ ? (२)
જાતિવંત સુવર્ણ જેવો દેદીપ્યમાન શરીરની કાંતિનો સમૂહ તમાલવૃક્ષના ગુચ્છાથી જાણે ઢંકાયો હોય તેમ भसिनताने मधा२५॥ ४३ छ? (3)
સર્પની કાંચળી જેવા ઉજ્વળ દેવદૂષ્ય વસ્ત્રો કાજળના જળથી જાણે ધોયા હોય તેમ અત્યંત કાળા કેમ દેખાય छ? (४)
મારા બે નેત્રો સ્વભાવથી જ નિમેષ રહિત છે, તે હમણાં દેવપણામાં વિરુદ્ધ એવું મીંચાવું અને ઉઘાડવું કેમ 5२ छ? (५)