________________
अष्टमः प्रस्तावः
१२९९ अवच्चं न होइ। तओ सा चिंतेइ-जइ अवच्चस्स कारणे एस मम भत्ता अन्नं परिणिस्सइ ता अहं गेहस्स असामिणी, अह अच्चंतनिब्भराणुरागरंजियमणो अन्नं न परिणेइ, तत्थ य मरणपज्जवसाणयाए एयस्स नरवरदाइदाईहिं हीरंते गेहसारे सविसेसं असामिणी चेव | अओ जइ कहवि मम पुत्तो हवइ ता सोहणं संपज्जइ, इमेण य अभिप्पाएणं सा अणवरयं देवयाणं उववाइयसयाणि पयच्छइ मंततंतवाइजणं चापुच्छइ। इओ य सोहम्मे कप्पे अरुणाभविमाणे महिड्डिओ विज्जुप्पभो नाम देवो, सो य पच्चासन्नचवणसमयत्तणेण अत्तणो पयइविवज्जासं पेच्छिऊण वक्खित्तचित्तो भयसंभंतो परिचिंतेइ
कह रयणनियरउग्गाढपीढियादढनिबद्धमूलोऽवि ।
निच्चावट्ठियरूवोवि कप्परुक्खो पकंपेइ? ||१|| भवति। ततः सा चिन्तयति ‘यदि अपत्यस्य कारणेन एषः मम भर्ता अन्यां परिणेष्यति तदा अहं गृहस्य अस्वामिनी, अथ अत्यन्तनिर्भराऽनुरागरञ्जितमनाः अन्यां न परिणयति, तत्र च मरणपर्यावसानया एतस्य नरवर-दायादैः ह्रियमाणे गृहसारे सविशेषम् अस्वामिनी एव । अतः यदि कथमपि मम पुत्रः भवति तदा शोभनं सम्पद्यते। अनेन च अभिप्रायेण सा अनवरतं देवतानाम् उपयाचितशतानि प्रयच्छति मन्त्र-तन्त्रवादिजनं च आपृच्छति। इतश्च सौधर्मे कल्पे अरुणाभविमाने महर्द्धिकः विद्युत्प्रभः नामकः देवः । सश्च प्रत्यासन्नच्यवनसमयत्वेन आत्मनः प्रकृतिविपर्यासं प्रेक्ष्य व्याक्षिप्तचित्तः भयसम्भ्रान्तः परिचिन्तयति ___ कथं रत्ननिकरोद्गाढपीठिकादृढनिबद्धमूलः अपि।
नित्याऽवस्थितरूपः अपि कल्पवृक्षः प्रकम्पते? ।।१।।
કાંઇ પણ સંતાન નહોતું, તેથી તેણીએ વિચાર્યું કે જો સંતતિને કારણે આ મારા ભર બીજી સ્ત્રીને પરણશે તો હું ઘરની સ્વામિની નહીં રહું, અને જો મારા પરના અત્યંત ગાઢ અનુરાગવડે મનમાં રંજિત થવાથી બીજી સ્ત્રી નહીં પરણે, તો તેના મરણને છેડે રાજા અને પિત્રાઈ વિગેરે ઘરનો સાર લઈ જશે તો હું વિશેષ કરીને અસ્વામિની જ થઈશ; તેથી જો કોઈ પણ પ્રકારે મને પુત્ર થાય તો સારું થાય.' આવા પ્રકારના અભિપ્રાય કરીને તે વસુમિત્રા હંમેશાં દેવતાઓની સેંકડો માનતાઓ કરે છે, અને મંત્ર, તંત્રને જાણનાર માણસને પૂછે છે. હવે આ અવસરે સૌધર્મ કલ્પમાં અરૂણાભ વિમાનમાં મહદ્ધિક વિદ્યુ—ભ નામનો દેવ હતો. તે પોતાનો અવનકાળ નજીક હોવાથી પોતાની પ્રકૃતિનો ફેરફાર જોઈને વ્યાકુળ ચિત્તવાળો અને ભયભ્રાંત થઈને વિચારવા લાગ્યો કે
આ કલ્પવૃક્ષનું મૂળ (થડ) રત્નના સમૂહવડે બનાવેલી ગાઢ પીઠિકાથી દઢ બંધાયેલું છે અને આ વૃક્ષ નિરંતર स्थि२३५वाणो छ, छत म छ? (१)