SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ १२९८ श्रीमहावीरचरित्रम् पडिवन्नेऽविहु एत्थं भवभयभीरुत्तणं परिवहंतो। सुस्सड्ढो अइयारे पंच इमे वज्जइ सयावि ||६|| चोरोवणीयगहणं तक्करजोगं विरुद्धरज्जगमं । कूडतुलकूडमाणं तप्पडिरूवं च ववहारं ।।७।। चोरिक्काउ विरत्ता कहंपि चोरेहिं संपउत्तावि। वसुदत्तोव्व न पावंति आवइं सुइसमायारा ||८|| गोयमसामिणा भणियं-'भयवं! को एस वसुदत्तो?।' जयगुरुणा कहियं-अव्वक्खित्तचित्तो निसामेसु, वसंतपुरे नयरे वसुदेवो नाम इब्भो, तस्स य वसुमित्ता नाम भारिया, तीसे य प्रतिपन्ने अपि खलु अत्र भवभयभीरुत्वं परिवहन् । सुश्राद्धः अतिचारान् पञ्च इमान् वर्जयति सदापि ।।६।। चौरोपनीतग्रहणम्, तस्करयोगम्, विरुद्धराज्यगमम् । कूटतुलकूटमानम्, तत्प्रतिरूपं च व्यवहारम् ।।७।। चौर्याद्विरक्ताः कथमपि चौरैः सम्प्रयुक्ताः अपि । वसुदत्तः इव न प्राप्नुवन्ति आपदं शुचिसमाचाराः ।।८।। गौतमस्वामिना भणितं 'भगवन्! कः एषः वासुदत्तः?।' जगद्गुरुणा कथितं 'अव्याक्षिप्तचित्तः निश्रुणु, वसन्तपुरे नगरे वसुदेवः नामकः इभ्यः, तस्य च वसुमित्रा नाम्नी भार्या, तस्याः च अपत्यं न આ વ્રત અંગીકાર કર્યા છતાં પણ સંસારના ભયથી બીકણપણાને ધારણ કરતા ઉત્તમ શ્રાવકે આ પાંચ मातयारी सहा वर्डपाना छ :- (७) ૧ ચોરે આણેલી વસ્તુ ગ્રહણ કરવી, ૨ ચોરને ચોરી કરવા જવાની પ્રેરણા કરવી, ૩ વિરુદ્ધ રાજ્યમાં જવું, ૪ ખોટા વજન તથા માપ કરવા, અને ૫ ઘી વિગેરે એક વસ્તુમાં તેવી બીજી હલકી વસ્તુ ભેળવીને वेपा२ ४२वी. (७) ચોરીથી પરામુખ થયેલા લોકો કોઈ પણ પ્રકારે ચોરની સાથે મળેલા હોય તો પણ પવિત્ર આચારવાળા તેઓ सुत्तनी म मात्तिने पामता नथी.' (८) આ પ્રમાણે સાંભળી ગૌતમસ્વામીએ પૂછ્યું કે-“હે ભગવન! તે વસુદત્ત કોણ હતો! જગદ્ગુરુએ કહ્યું- સ્થિર ચિત્તવડે સાંભળો. વસંતપુર નગરમાં વસુદેવ નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને વસુમિત્રા નામની ભાર્યા હતી. તેણીને
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy