________________
अष्टमः प्रस्तावः
१२९७
भणियं बीयमणुव्वयमेत्तो तइयं अदत्तदाणवयं । साहिज्जइ सयलाणत्थसत्थनित्थारणसमत्थं ।।२।।
तं पुण दुविहमदत्तं थूलं सुहुमं च तत्थ सुहुममिणं ।
तरुछायाठाणाई अणणुन्नायं भयंतस्स ।।३।। अइसंकिलेसपभवं जं निवदंडारिहं च तं थलं । सच्चित्ताइतिभेयं थूले गिहिणो हवइ नियमो ||४||
एत्थ उ अप्पडिवन्ने जे दोसा ते जणेऽवि सुपसिद्धा। वह-बंध-तरुल्लंबण-सिरच्छेयाई चोराणं ।।५।।
भणितं द्वितीयमणुव्रतम् इतः तृतीयं अदत्ताऽऽदानव्रतम्। कथ्यते सकलाऽनर्थसार्थनिस्तारणसमर्थम् ।।२।।
तत्पुनः द्विविधमदत्तं स्थूलं सूक्ष्मं च तत्र सूक्ष्ममिदम् ।
तरुच्छायास्थानादिः अननुज्ञातं भजमानस्य ।।३।। अतिसङ्क्लेशप्रभवं यन्नृपदण्डाऽर्हम् च तत्स्थूलम् । सचित्तादित्रिभेदं स्थूले गृहिणः भवति नियमः ।।४।।
अत्र तु अप्रतिपन्ने ये दोषाः ते जनेऽपि सुप्रसिद्धाः। वध-बन्ध-तरुलम्बन-शिरच्छेदादिः चौराणाम् ।।५।।
હવે ત્રીજું વ્રત અદત્તાદાન કહેવાય છે. તે સમગ્ર અનર્થના સમૂહને દૂર કરવામાં સમર્થ છે. (૨)
તે અદત્ત બે પ્રકારનું છે : સ્થૂળ અને સૂક્ષ્મ. તેમાં સૂક્ષ્મ આ પ્રમાણે છે :- વૃક્ષની છાયામાં બેસવું વિગેરે સાધુને अनुशा भाषेतुं नथी, (3)
તથા જે અતિ સંક્લેશને ઉત્પન્ન કરનારું અને રાજાના દંડને લાયક હોય તે સ્થૂળ અદત્ત સચિત્તાદિક ત્રણ પ્રકારનું છે. તેમાં સ્થૂળ અદત્તને વિષે ગૃહસ્થીઓને નિયમ હોય છે. (૪)
આ વ્રત ગ્રહણ ન કરવાથી જે દોષો થાય છે તે લોકમાં પણ ચોરને વધ, બંધ, વૃક્ષ પર લટકાવવું અને भस्तनो छे विरे सुप्रसिद्ध ४ छ. (५)
१. सथित, अथित सने मिश्र.