________________
अष्टमः प्रस्तावः
१२९५
ता दोन्निवि गरुयाइं आवडियाइं इमाइं कज्जाइं। एक्कंपि परिच्चइउं न तरामि करेमि किं इण्डिं? ||३||
अहवा इहलोयकए कहं च चिरकालपालियं नियमं ।
गुरुमूले पडिवन्नं जाणंतोऽहं विराहेमि? ||४|| किं एत्तो अइपावं जं जाणंतावि भवअसारत्तं। पडिसिद्धेसुवि अत्थेसु मोहओ संपयट्टति ।।५।।
किं बहुणा?-जइ पडइ सिरे वज्जं सयणोऽवि परंमुहो हवइ ।
लच्छी वच्चइ तहावि अलियं कहमवि नाहं वइस्सामि ।।६।। इति निच्छयं काऊण भणिओ सो सेट्ठिणा नराहिवो-'जं इमे वरागा निज्जामगा जंपति
ततः द्वेऽपि गुरुके आपतिते इमे कार्ये । एकमपि परित्यक्तुं न शक्नोमि करोमि किम् इदानीम्? ||३||
___ अथवा इहलोककृते कथं च चिरकालपालितं नियमम् ।
गुरुमूले प्रतिपन्नं जानन् अहं विराध्नोमि? ||४|| किम् इतः अतिपापं यद् जाननपि भवाऽसारताम् । प्रतिषिद्धेष्वपि अर्थेषु मोहात् सम्प्रवर्तन्ते ।।५।।
किं बहुना? यदि पतति शिरसि व्रजम्, स्वजनः अपि पराङ्मुखः भवति।
लक्ष्मीः व्रजति तथापि अलीकं कथमपि नाऽहं वदिष्यामि ।।६।। इति निश्चयं कृत्वा भणितः सः श्रेष्ठिना नराधिपः 'यद् इमे वराकाः निर्यामकाः जल्पन्ति
તેથી આ બન્ને કાર્ય મોટાં આવી પડ્યાં. એકેનો ત્યાગ કરવા હું શક્તિમાન નથી. હવે શું કરું? (૩)
અથવા તો ગુરુની પાસે અંગીકાર કરેલા અને ચિરકાળ સુધી પાલન કરેલા નિયમને જાણી જોઈને આ લોકને भाटे थईन म विराई (मij)? (४)
આથી બીજું મોટું પાપ શું છે કે સંસારની અસારતા જાણતા છતાં નિષેધ કરેલી બાબતમાં મોહથી પ્રવૃત્તિ थाय? (५)
ઘણું કહેવું? જો મસ્તક પર વજ પડે, સ્વજન પણ અવળા મુખવાળા થાય અને લક્ષ્મી નાશ પામે, તો પણ ९ ६ ५५ असत्य नही बोj. (७)
આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને તે શ્રેષ્ઠીએ રાજાને કહ્યું કે-“આ બિચારા ખલાસીઓ કહે છે તે સત્ય છે અને