________________
१२९४
श्रीमहावीरचरित्रम उवट्ठिया दोवि पक्खा । तेसिं च परोप्परं विवदंताणं परमत्थमवियाणिऊण भणियं रन्ना'अरे! एत्थ ववहारे को सक्खी?।' निज्जामगेहिं भणियं-'देव! अत्थि चेव सक्खी, परं नियसहोयरमुवेक्खिऊण किं अम्हाणं सक्खित्तणं करिस्सइ?।' राइणा भणियं-'को पुण सो? | तेहिं भणियं-'सच्चसेट्ठी।' एवं वुत्ते एगंते ठाऊण पुच्छिओ सो रन्ना कज्जपरमत्थं ।
ताहे स सच्चसेट्ठी परिभावइ किं करेमि एव ठिए?। जइ अवितहं न जंपेमि होइ ता मे वयकलंको ।।१।।
जइ पुण जहेव वित्तं तहेव साहेमि ता लहू भाया । पावइ अणत्थमत्थो जाई हीरइ पसिद्धीवि ।।२।।
आज्ञा, न तिष्ठति बलदेवः। ततः राजानम् उपस्थितौ द्वावपि पक्षौ। तयोः च परस्परं विवदतोः परमार्थं अविज्ञाय भणितं राज्ञा 'अरे! अत्र व्यवहारे कः साक्षी?।' निर्यामकैः भणितं 'देव! अस्ति एष साक्षी, परं निजसहोदरमुपेक्ष्य किम् अस्मादृशानां साक्षित्वं करिष्यति?।' राज्ञा भणितं 'कः पुनः स?।' तैः भणितं 'सत्यश्रेष्ठी।' एवमुक्ते एकान्ते स्थापयित्वा पृष्टः सः राज्ञा कार्यपरमार्थम् ।
तदा सः सत्यश्रेष्ठी परिभावयति किं करोमि एवं स्थिते?। यदि अवितथं न जल्पामि भवति ततः मम व्रतकलङ्कः ।।१।।
यदि पुनः यथैव वृत्तं तथैव कथयामि ततः लघुः भ्राता। प्राप्नोति अनर्थम, अर्थः याति, ह्रियते प्रसिद्धिः अपि ।।२।।
તો પણ બળદેવ માન્યો નહીં. ત્યારપછી બન્ને પક્ષ રાજા પાસે ગયા. તેઓ પરસ્પર વિવાદ કરવા લાગ્યા. તેમાં સાચો કોણ છે? એવો પરમાર્થ નહીં જણાવાથી રાજાએ કહ્યું કે “અરે! આ બાબતમાં કોણ સાક્ષી છે?” ત્યારે ખલાસીઓ બોલ્યા કે- હે દેવ! સાક્ષી તો છે જ, પરંતુ તે પોતાના ભાઈની ઉપેક્ષા કરીને અમારી સાક્ષી પૂરે કે ન પણ પૂરે. રાજાએ પૂછ્યું‘તેવો કોણ છે?’ તેઓ બોલ્યા કે “સત્ય શ્રેષ્ઠી.' આ પ્રમાણે તેઓએ કહ્યું ત્યારે રાજાએ તેને એકાંતમાં રાખીને (બોલાવીને) કાર્યનો પરમાર્થ પૂછુયો.
ત્યારે તે સત્ય શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે “આ પ્રમાણે કાર્ય પ્રાપ્ત થયું છે તેમાં મારે શું કરવું? જો હું સત્ય ન બોલું तो भा२। प्रतwi sis al. (१)
જો કદાચ જેવું થયું છે તેવું કહું તો નાનો ભાઈ હારે છે, પૈસો જાય છે અને પ્રસિદ્ધિ(પ્રતિષ્ઠા)ની હાનિ થાય छ; (२)