________________
अष्टमः प्रस्तावः
निज्जामगेहिं भणियं न पव्वओ एस किंतु मच्छोत्ति ।
सो चेव अयं मग्गो वामोहं कुणह मा सामि ! ।।५।।
१२९३
बलदेवेण भणियं-'अहं पुण इहं चेव विविहभंडपडिहत्थं जाणवत्तं हारेमि जइ मच्छो होज्जा।' एवं च उभयपक्खेहिवि सच्चसेट्ठि सक्खि काऊण विहिया होड्डा, ते य निज्जामगा पडिबेडएण गंतुण मच्छयपिट्ठिमि परिक्खणत्थं तणपूलयपडलं पज्जालिउमारद्धा । सो य मच्छो तेण परितत्तसरीरो झडत्ति निबुड्डो अच्छाहे जले । एवं हारियं जाणवत्तं बलदेवेण । परितुट्ठा निज्जामगा, पत्ता य कमेण नियनगरं, तओ तेहिं पडिरुद्धं जाणवत्तं, समुत्तारिऊण तीरे मुक्को बलदेवो । पारद्धो अणेण झगडओ निज्जामगेहिं समं, जहा असच्चा इमे मच्छहारिणो चिलाया मए विजियत्ति काऊण आडंबरमुवदंसंतित्ति भणिऊण बला चेव भंडमुत्तारिउमारद्धो । निज्जामगेहिं वाहिया नरवइणो आणा, न ठाइ बलदेवो । तओ रायाणं निर्यामकैः भणितं न पर्वतः एषः किन्तु मत्स्यः इति । स एवाऽयं मार्गः व्यामोहं कुरु मा स्वामिन्! ।।५।।
बलदेवेन भणितं ‘अहं पुनः इहैव विविधभाण्डपूर्णं यानपात्रं हारयामि यदि मत्स्यः भवेत् । एवं च उभयपक्षैः अपि सत्यश्रेष्ठिनं साक्षी कृत्वा विहितः पणः । ते च निर्यामकाः प्रतिनौकया गत्वा मत्स्यपृष्ठे परीक्षणार्थं तृणराशिपटलं प्रज्वालयितुम् आरब्धवन्तः । सः च मत्स्यः तेन परितप्तशरीरः झटिति निमग्नः अस्ताघे जले। एवं हारितं यानपात्रं बलदेवेन । परितुष्टाः निर्यामकाः, प्राप्ताः च क्रमेण निजनगरम्। ततः तैः प्रतिरुद्धं यानपात्रम्, समुत्तार्य तीरे मुक्तः बलदेवः । प्रारब्धः अनेन कलहः निर्यामकैः समम्, यथा असत्या इमे मत्स्यहारिणः चिलाताः 'मया विजितम्' इति कृत्वा आडम्बरमुपदर्शयन्ति' इति भणित्वा बलादेव भाण्डमुत्तारयितुम् आरब्धवान् । निर्यामकैः व्याहृता नरपतेः
તે સાંભળી ખલાસીઓએ કહ્યું કે-‘આ પર્વત નથી પણ મોટો મત્સ્ય છે, તો હે સ્વામી! તે જ આ માર્ગ છે. તમો आई न भजो (4)
ત્યારે બળદેવ બોલ્યો કે–જો આ મત્સ્ય હોય તો હું વિવિધ કરિયાણાંથી ભરેલું આખું વહાણ હારી જાઉં.' આ પ્રમાણે બન્ને પક્ષવાળાએ સત્ય શ્રેષ્ઠીને સાક્ષી રાખીને હોડ કરી. પછી તેની પરીક્ષા (ખાત્રી) કરવા માટે તે ખલાસીઓએ નાની હોડીમાં બેસી ત્યાં જઈ તે મત્સ્યની પીઠ ઉપર ઘાસના પૂળા સળગાવ્યા, તેથી તે મત્સ્યના શરીરને તાપ લાગ્યો એટલે તે તત્કાળ અથાગ જળમાં ડૂબી ગયો. આ રીતે થવાથી બળદેવ પોતાનું તે આખું વહાણ હારી ગયો. ખલાસીઓ તુષ્ટમાન થયા. અનુક્રમે તેઓ પોતાના નગર પહોંચ્યા. તે વખતે તે ખલાસીઓએ તે વહાણ રોક્યું અને બળદેવને વહાણમાંથી ઉતારીને કાંઠે મૂક્યો. ત્યારે તેણે ખલાસીઓ સાથે ઝગડો આરંભ્યો કે- ‘આ મત્સ્યનો આહાર કરનારા કિરાતો (ખલાસીઓ) ખોટા છે અને ‘અમે જીત્યા છીએ' એમ કહીને ખોટો આડંબર કરે છે.' એમ કહીને તે બળદેવ કરિયાણાં ઉતારવા લાગ્યો. તે વખતે ખલાસીઓએ રાજાની આજ્ઞા માનવાનું કહ્યું,