________________
१२९२
अणुकूलपवणपेल्लियमहल्लधयवडविवड्ढियावेगा। गंतुं जवा पयट्टा नियपुरहुत्तं तओ नावा ।।१।।
तहियं आरूढा ते जाव पलोयंति कोउहल्लेण । अनिलुल्ललंतकल्लोलभीसणं जलहिपेरंतं ।।२।।
ताव नियतुंगिमाविहियविंझगिरिविब्भमो लहुं दिट्ठो । सलिलोवरिं वहंतो अतुच्छदेहो महामच्छो ||३||
श्रीमहावीरचरित्रम्
तं दद्धुं बलदेवेण जंपियं एस पव्वओ एत्थ । इंताणं नासि ओ ता तुभे मग्गपब्भट्ठा ||४ ।।
अनुकूलपवनप्रेरितमहाध्वजपटविवर्धिताऽऽवेगा । गन्तुं यवात् प्रवृत्ता निजपुराऽभिमुखम् ततः नौः ।।१।।
तत्र आरूढाः ते यावत्प्रलोकयन्ति कौतूहलेन । अनिलोल्ललत्कल्लोलभीषणं जलधिपर्यन्तम् ||२||
तावद् निजतुङ्गमाविहितविन्ध्यगिरिविभ्रमः लघुः दृष्टः । सलिलोपरिं वहन् अतुच्छदेहः महामत्स्यः ||३||
तं दृष्ट्वा बलदेवेन जल्पितं एषः पर्वतः अत्र । आगच्छताम् नासीत् यतः ततः यूयं मार्गप्रभ्रष्टाः ।।४।।
ત્યારપછી અનુકૂળ પવનથી પ્રેરાયેલા મોટા ધ્વજપટ(સઢ)ને લીધે વેગ વધવાથી તે વહાણ પોતાના નગર તરફ શીઘ્રપણે જવા લાગ્યું. (૧)
તેમાં બેઠેલા તે સર્વ લોકો જેટલામાં કૌતુકથી વાયુવડે ઉછળતા કલ્લોલોએ કરીને ભયંકર સમુદ્રનો વિસ્તાર दुखे छे (२)
તેટલામાં તત્કાળ જળ ઉપર પોતાના શરીરની મોટાઈ વડે વિંધ્ય પર્વતની ભ્રાંતિ કરે તેવો મોટા શરીરવાળો महामत्स्य भेवामां खाप्यो (3)
તે જોઈ બળદેવે કહ્યું કે-‘અહીં આ પર્વત છે. આપણે ગયા ત્યારે આ પર્વત નહોતો, તેથી તમે માર્ગથી ચૂક્યા
छो. (४)