________________
अष्टमः प्रस्तावः
१२८९
अह अलियवयणविरईसरूवमेयं अणुव्वयं बीयं । भणिमो तं पुण अलियं दुविहं थूलं च सुहुमं च ।।१।।
थूलं पंचवियप्पं कन्ना-गो-भूमि-नासहरणेसु ।
कूडगसक्खेज्जंमि य एसो इह नियमविसओत्ति ।।२।। कन्नागहणं दुपयाण सूयगं चउपयाण गोगहणं । अपयाणं दव्वाणं सव्वेसिं भूमिवयणं तु ।।३।।
इयरदुयग्गहणं पुण पाहन्ननिदंसणट्ठया भणियं ।
सुहुमं तु अलियवयणं परिहासाईसु नेयव्वं ।।४।। थूलमुसावेरमणे एयंमि अणुव्वए पवत्तंमि। अइयारा पंच इमे परिहरणिज्जा सुसड्डेणं ।।५।। अथ अलिकवचनविरतिस्वरूपमेतद् अणुव्रतं द्वितीयम्। भणामि तत्पुनः अलिकं द्विविधं स्थूलं च सूक्ष्मं च ।।१।।
स्थूलं पञ्चविकल्पं कन्या-गो-भूमि-न्यासहरणेषु ।
कूटसाक्षिषु च एषः इह नियमविषयः इति ।।२।। कन्याग्रहणं द्विपदानां सूचकम् चतुष्पदानां गोग्रहणम् । अपदानां द्रव्याणां सर्वेषां भूमिवचनं तु ।।३।।
इतरद्विकग्रहणं पुनः प्राधान्यनिदर्शनार्थं भणितम् ।
सूक्ष्मं तु अलिकवचनं परिहासादिषु ज्ञातव्यम् ।।४।। स्थूलमृषाविरमणे एतस्मिन् अणुव्रते प्रवृत्ते। अतिचाराः पञ्च इमे परिहरणीयाः सुश्राद्धेन ।।५।।
કન્યા શબ્દનું ગ્રહણ કર્યું છે તે સર્વ બે પગવાળાનું સૂચક છે, ગાય શબ્દ છે તે સર્વ ચાર પગવાળાનું સૂચક છે અને ભૂમિ શબ્દ કહ્યો છે તે પગ રહિત સર્વ પદાર્થોને સૂચવનાર છે. (૩).
(બાકીના બે અપદના ગ્રહણથી જ આવી જાય છે છતાં કેમ જુદા કહ્યા? તેનો જવાબ આપે છે કે-વે બીજા બાકીના છેલ્લા બેનું ગ્રહણ પ્રધાનપણું (મુખ્યપણું) જણાવવા માટે કહ્યું છે. હવે સૂક્ષ્મ અસત્ય વચન હાંસી વિગેરેમાં
. (४) આ સ્થળ મૃષાવાદવિરમણ નામના અણુવ્રતમાં ઉત્તમ શ્રાવકે આ પાંચ અતિચારો સદા ત્યાગ કરવા યોગ્ય છે. (૫)