________________
१२८८
श्रीमहावीरचरित्रम् इमं च सोच्चा जायगाढभवभओ हरिवम्मराया भणिउं पवत्तो-'भयवं जइ पाणाइवायस्स एवंविहो असुहो सहावो ता पज्जत्तं मम रज्जेण, गिण्हामि तुह समीवे पव्वज्जं जाव अभिसिंचेमि कमवि अत्तणो पयंमि त्ति वागरिऊण गओ नयरिं, निवेसिओ निययरज्जंमि भाइणेज्जो, सो य अमच्चो नाओ जहा पलाणोत्ति । तओ मोत्तूण य रायसिरिं हरिवम्मनराहिवो अणगारियं पडिवन्नोत्ति ।।
इय भो गोयम! एसो पाणिवहाविरइमंतजंतूणं । पाउब्भवइ महंतो अणत्थसत्थो जओ तम्हा ।।१।।
सव्वपयत्तेणं चिय संकप्पियपाणिघायवेरमणं ।
सग्गापवग्गसोक्खाइं कंखमाणेहिं कायव्वं ।।२।। इइ पढममणुव्वयं । __ इदं च श्रुत्वा जातगाढभवभयः हरिवर्मराजा भणितुं प्रवृत्तवान् ‘भगवन्! यदि प्राणातिपातस्य एवंविधः अशुभः स्वभावः ततः पर्याप्तं मम राज्येन, गृह्णामि तव समीपे प्रव्रज्यां यावद् अभिसिञ्चामि कमपि आत्मनः पदे इति व्याकृत्य गतः नगरीम्, निवेषितः निजराज्ये भागिनेयः, सश्चाऽमात्यः ज्ञातः यथा पलायितः। ततः मुक्त्वा च राजश्रियं हरिवर्मनराधिपः अनागरितां प्रतिपन्नवान् ।
इति भोः गौतम! एषः प्राणिवधाऽविरतिवज्जन्तूनाम् । प्रादुर्भवति महान् अनर्थसार्थः यतः तस्मात् ।।१।।
सर्वप्रयत्नेन एव सङ्कल्पितप्राणिघातविरमणम् ।
स्वर्गाऽपवर्गसौख्यानि कांक्षमाणैः कर्तव्यम् ।।२।। इति प्रथमम् अणुव्रतम्। તે સાંભળીને હરિવર્મ રાજાને અત્યંત ભવનો ભય ઉત્પન્ન થયો, તેથી તે કહેવા લાગ્યો કે-“હે ભગવન! જો પ્રાણાતિપાત(જીવહિંસા)નો આવા પ્રકારનો અશુભ સ્વભાવ છે, તો મારે રાજ્યવડે કરીને સર્યું. આપની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરું, જેટલામાં મારે સ્થાને કોઇને અભિષેક કરું.' એમ કહીને તે પોતાની નગરીમાં ગયો. પોતાના રાજ્ય પર પોતાના ભાણેજને સ્થાપન કર્યો. તે અમાત્ય નાશી ગયો એમ જાણ્યું. ત્યારપછી રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરી હરિવર્મ રાજાએ ચારિત્ર અંગીકાર કર્યું.
આ પ્રમાણે હે ગૌતમ! પ્રાણિવધની વિરતિ વિનાના જીવોને જેથી કરીને આવો મોટો અનર્થનો સમૂહ પ્રગટ થાય છે તેથી કરીને સ્વર્ગ અને મોક્ષના સુખને ઈચ્છનાર પ્રાણીઓએ સર્વ પ્રયત્નવડે સંકલ્પથી પ્રાણીવધની વિરતિ १२वी योग्य छे. मा पडेगुं सात . (१)
હવે અસત્ય વચનની વિરતિરૂપ આ બીજું અણુવ્રત અમે કહીએ છીએ. વળી તે અલીક (અસત્ય) સ્થળ અને सूक्ष्म अमारे छे. (१) - તેમાં સ્થૂળ અસત્ય પાંચ પ્રકારે છે-કન્યા સંબંધી અલીક, ગાય સંબંધી અલીક, ભૂમિ સંબંધી અલીક, થાપણ ઓળવવી અને ખોટી સાક્ષી પૂરવી. આ પાંચ નિયમોનો વિશેષ આ પ્રકારે છે. (૨)