________________
अष्टमः प्रस्तावः
१२८७
तस्स दोसो ?, पुव्वकयकम्माण चेव विलसियमिमं, सो पुण निमित्तमेत्तं चेव वरागो', राइणा जंपियं-‘भयवं! किं मए पुव्वभवे एवंविहं पावमायरियं जस्स अणुभावेण अच्चंतवल्लहस्स सुयस्स सहसच्चिय विणासं पडिवन्नो?',
ताहे जह पुव्वभवे महिलादोसेण दोसपरिहीणं । मित्तं विणासिऊणं समज्जियं पावमइगरुयं ।।१।।
जह नारयतिरियभवेसु भूरिसो पाविऊण जरमरणे । कह कहवि माणुसत्ते लद्धे विहिए य बालतवे ||२||
इह संपत्ते रज्जे जह मित्तविणासकम्मदोसेणं । जाओ पुत्तविणासो तह सव्वं भयवया कहियं ।।३।।
पूर्वकृतकर्मणामेव विलसितमिदम्, सः पुनः निमित्तमात्रमेव वराकः । राज्ञा जल्पितं 'भगवन्! किं मया पूर्वभवे एवंविधम् पापम् आचरितं यस्य अनुभावेन अत्यन्तवल्लभस्य सुतस्य सहसा एव विनाशं प्रतिपन्नवान्?’
तदा यथा पूर्वभवे महिलादोषेण दोषपरिहीणम् । मित्रं विनाश्य समर्जितं पापमतिगुरुकम् ।।१।।
यथा नारक - तिर्यग्भवेषु भूरिशः प्राप्य जरामरणे । कथंकथमपि मानुषत्वे लब्धे विहिते च बालतपसि ।।२।।
इह सम्प्राप्ते राज्ये यथा मित्रविनाशकर्मदोषेण । जातः पुत्रविनाशः तथा सर्वं भगवता कथितम् ||३||
નિમિત્તમાત્ર જ છે.' રાજાએ પૂછ્યું-‘હે ભગવન! મેં પૂર્વ ભવમાં એવા પ્રકારનું શું પાપ આચર્યું હતું કે જેના પ્રભાવથી અત્યંત વહાલા પુત્રનો સહસાકારે વિનાશ કરાવ્યો?'
ત્યારે ભગવાને જે પ્રકારે તેણે પૂર્વભવમાં સ્ત્રીના દોષને લીધે દોષ વિનાના મિત્રનો વિનાશ કરીને અતિ મોટું પાપ ઉપાર્જન કર્યું હતું, (૧)
જે પ્રકારે નારક અને તિર્યંચના ભવોમાં ઘણીવાર જન્મ-મરણ પામીને કોઈ પણ પ્રકારે મનુષ્ય જન્મ પામીને બાળતપ કરીને અહીં રાજ્ય પામ્યો, અને જે પ્રકારે મિત્રનો વિનાશ ક૨વારૂપ દોષે કરીને પુત્રનો વિનાશ થયો તે सर्व म्ही जताव्युं. (२/3)