________________
१२८६
श्रीमहावीरचरित्रम् तइलोक्कभवणनिम्मलपईव!, परमायररक्खियसयलजीव! । भवि भवि जिणिंद! तुहुं रिट्टनेमि!, अम्हारिस लीयह होज्ज सामि ।।५।।
ए(इ?)य एवं थोऊणं पराए भत्तीए जयगुरुं नेमिं ।
हरिसियमणो नरिंदो तयणु निविट्ठो महीवढे ||६|| भयवयावि पयट्टिया धम्मकहा। पडिबुद्धा बहवे पाणिणो। गहियनियनियसामत्थाणुरूवाभिग्गहविसेसा गया य जहागयं । अह अवसरं मुणिऊण पुच्छियं राइणा-'भयवं! पुरा अमच्चेण जं अम्ह कहियं तं सच्चमलियं वा?।' भयवया भणियं-'अलियं।' राइणा भणियं'भयवं! किमेवंविहं तेणाकज्जमायरियं?।' भयवया जंपियं-'भो महाराय! भोगस्थिणो रज्जत्यिणो परिवारस्थिणो पाणिणो किं किं पावं न करेंति? किं वा मायामोसं न पयडेंति? अहवा को
त्रिलोकभवननिर्मलप्रदीप! परमाऽऽदररक्षितसकलजीव!। भवे भवे जिनेन्द्र! त्वं अरिष्टनेमे! अस्मादृशाणां लीनम् (=शरणरूपं?) भव स्वामिन् ।।५।।
इत्येवं स्तुत्वा परया भक्त्या जगद्गुरुं नेमिम् ।
हृष्टमनः नरेन्द्रः तदनु निविष्टः महीपृष्ठे ।।६।। भगवताऽपि प्रवर्तिता धर्मकथा । प्रतिबुद्धाः बहवः प्राणिनः । गृहीतनिजनिजसामर्थ्यानुरूपाऽभिग्रहविशेषाः गताश्च यथाऽऽगतम्। अथ अवसरं ज्ञात्वा पृष्टं राज्ञा 'भगवन्! पुरा अमात्येन यद् मां कथितं तत्सत्यम् अलिकं वा?।' भगवता भणितं 'अलिकम।' राज्ञा भणितं 'भगवन! किम एवंविधं तेन अकार्यम् आचरितम्? ।' भगवता जल्पितं 'भोः महाराज! भोगार्थिनः, राज्यार्थिनः, परिवाराऽर्थिनः प्राणिनः किं किं पापं न कुर्वन्ति? किं वा मायामृषां न प्रकटयन्ति! अथवा कः तस्य दोषः?
ત્રણ જગતરૂપ ભવનમાં નિર્મળ દીવા સમાન, પરમ આદરવડે સમગ્ર જીવોનું રક્ષણ કરનાર એવા હે અરિષ્ટનેમિ અરિહંત સ્વામી! તમે ભવે ભવે અમારું શરણ હોજો.' (૫)
આ પ્રમાણે મોટી ભક્તિવડે જગદ્ગુરુ શ્રીનેમિનાથની સ્તુતિ કરીને મનમાં હર્ષ પામેલો રાજા ત્યારપછી पृथ्वीपाठ ५२ ही. (७)
ત્યારપછી ભગવાને ધર્મકથા કહી. ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. પછી સર્વ લોકો પોતપોતાની શક્તિને અનુરૂપ વિશેષ પ્રકારના અભિગ્રહોને ગ્રહણ કરીને જેમ આવ્યા હતા તેમ પોતપોતાને સ્થાને ગયા. હવે અવસર જાણીને રાજાએ ભગવાનને પૂછ્યું કે-“ભગવન! પહેલાં અમાત્યે જે અમને કહ્યું તે સત્ય છે કે અસત્ય છે?' ભગવાને કહ્યું-અસત્ય છે. રાજાએ પૂછ્યું-“હે ભગવન! તેણે આવા પ્રકારનું અકાર્ય કેમ આચર્યું?” ભગવાને કહ્યું“હે રાજન! ભોગના અર્થી, રાજ્યના અર્થી અને પરિવારના અર્થી પ્રાણીઓ શું શું પાપ નથી કરતા? શું માયામૃષાને પ્રગટ નથી કરતા? અથવા તો તેનો શો દોષ છે? આ સર્વ પૂર્વકર્મનો જ વિલાસ છે. તે બિચારો તો