________________
अष्टमः प्रस्तावः
१२८५
जय नवतमालदलसामदेह, तुहु निम्मलगुणरयणोहगेह । अइदुज्जयनिज्जियकुसुमबाण!, जिण भवियहं दंसियसिद्धिट्ठाण ||१||
उत्तुंगपओहरहरिणनयणनवजोव्वणपव्वणचंदवयण |
पइ उग्गसेणसुय जेण चत्ता, तसु एक्कह तुह पर जयइ वत्त ।।२।। ओहामियसिंधुसमत्थरयणि, अवयरिए नाह! जायवह भवणि । चिंतामणिमि पइं समुद्दविजओ, सच्चं चिय जाओ समुद्दविजओ ।।३।।
आपूरियनिब्भरसंखघोस-संखोहियजयजण गयदोस । भुयपरिहंदोलियलच्छिरमण!, सव्वायरेण सुरपणयचलण! ||४||
जय नवतमालदलश्यामदेह! त्वं निर्मलगुणरत्नौघगृह! अतिदुर्जयनिर्जितकुसुमबाण! जिन! भव्यानां दर्शितसिद्धिस्थान! ।।१।।
उत्तुङ्गपयोधरहरिणनयननवयौवनपार्वणचन्द्रवदना ।
सपदि उग्रसेनसुता येन त्यक्ता सः एकः त्वं परं जयं वर्तस्व ।।२।। तुलितसिन्धुसमस्तरत्नः अवतीर्णः नाथ! यादवभवने । चिन्तामणिं प्रति समुद्रविजयः, सत्यमेव जातः समुद्रविजयः ।।३।।
आपूरितनिर्भरशङ्खघोषसंक्षोभितजगज्जनः गतदोषः । भुजपरिखाऽऽन्दोलितलक्ष्मीरमण! सर्वादरेण सुरप्रणतचरण! ।।४।।
નવા તમાલ વૃક્ષના પાંદડા જેવા શ્યામ શરીરવાળા, નિર્મળ ગુણોરૂપી રત્નોના સમૂહના ઘરરૂપ, અત્યંત દુઃખે કરીને જીતી શકાય તેવા કામદેવને જીતનારા અને ભવ્ય પ્રાણીઓને મોક્ષસ્થાન દેખાડનારા એવા હે જિનેશ્વર! તમે ४यता वा. (१)
ઊંચા (મોટા) સ્તનવાળી, હરિણના સરખા નેત્રવાળી, નવા યૌવનવાળી અને પૂર્ણિમાના ચંદ્ર જેવા મુખવાળી ઉગ્રસેન રાજાની પુત્રીનો જેણે ત્યાગ કર્યો તે એક જ તમે જગતમાં જયવંત વર્તો છો. (૨)
હે નાથ! સમુદ્રના સમગ્ર રત્નોની તુલના કરનાર ચિંતામણિ રત્ન જેવા તમે યાદવકુળમાં અવતર્યા, તેથી સમુદ્રવિજય રાજા ખરેખર સમુદ્રનો વિજય કરનાર થયા. (૩).
શંખને અત્યંત પૂરીને તેના શબ્દવડે જગતના લોકોને ક્ષોભ પમાડનાર, દોષ રહિત, ભુજાવડે શ્રી કૃષ્ણને આંદોલિત કરનાર, સર્વ આદરવડે દેવોએ જેના ચરણને નમસ્કાર કર્યા છે, (૪)