SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ १२८३ अष्टमः प्रस्तावः गहपीडा-मारी-दुन्निमित्त-दुस्सुमिणपमुहदोसगणा। देवाण पूयणाईहिं नूण सिग्धं उवसमंति ।।४।। ता दढमणुचियमेयं कयं नरिंदेण धम्मपहवज्जं। गरुयाणं गरुउच्चिय उप्पज्जइ अहव सम्मोहो ।।५।। इमं च सुयं कन्नपरंपराए राइणा । तओ पाउब्भूया अरई, उप्पन्नो पच्छायावो, पवडिओ महासोगो, चत्ता रज्जचिंता। इमं च परिभाविउं पवत्तो-'अहो महापावोऽहं जेण मए एवंविहमकज्जमायरंतेण न गणिओ धम्मो, नावेक्खिओ अजसो, न अंगीकयं पोरुसं, नावलंबिया खंती। ता किमियाणिं परिच्चयामि रज्जं?, पविसामि जलणं? पवज्जामि वा वणवासं?, केण वा कएण इमाओ पावाओ मोक्खो होहित्ति चिंतमाणस्स राइणो पडिहारेण ग्रहपीडा-मारी-दुनिमित्त-दुःस्वप्नप्रमुखदोषगणाः। देवानां पूजनादिभिः नूनं शीघ्रं उपशाम्यन्ति ।।४।। ततः दृढमनुचित्तमेतत् कृतं नरेन्द्रेण धर्मपथवर्जम् । गुरुकाणां गुरुः एव उत्पद्यते अथवा सम्मोहः ।।५।। इदं च श्रुतं कर्णपरम्परया राज्ञा। ततः प्रादुर्भूता अरतिः, उत्पन्नः पश्चात्तापः, प्रवर्धितः महाशोकः, त्यक्ता राज्यचिन्ता। इदं च परिभावयितुं प्रवृत्तः 'अहो! महापापोऽहम् येन मया एवंविधम् अकार्यमाचरता न गणितः धर्मः, नाऽपेक्षितम् अयशः, नाऽङ्गीकृतं पौरुषम्, नाऽवलम्बिता क्षान्तिः । ततः किमिदानी परित्यजामि राज्यम्?, प्रविशामि ज्वलनम्?, प्रपद्ये वा वनवासम्?, केन वा कार्येण अस्मात् पापात् मोक्षः भविष्यति?' इति चिन्तयतः राज्ञः प्रातिहार्येण गत्वा विज्ञप्तं 'देव! द्वारे વળી બીજું એ કે-ગ્રહની પીડા, મરકી, દુષ્ટ નિમિત્ત, દુષ્ટ સ્વપ્ન, વિગેરે દોષના સમૂહો દેવોની પૂજા વિગેરે કરવાથી અવશ્ય શીધ્ર શાંત થઇ જાય છે, (૪). તેથી રાજાએ આ ધર્મમાર્ગ વિનાનું અત્યંત અનુચિત કાર્ય કર્યું છે, અથવા તો મોટાને મોટો મોહ ઉત્પન્ન થાય छ. (५) આ હકીકત રાજાએ કર્ણપરંપરાએ સાંભળી. તે વખતે તેને અરતિ ઉત્પન્ન થઈ, પશ્ચાત્તાપ થયો, મોટો શોક વૃદ્ધિ પામ્યો, રાજ્યચિંતા નાશ પામી અને આ પ્રમાણે તે વિચાર કરવા લાગ્યો કે-“અહો! હું મહાપાપી છું કે જે મેં આવા પ્રકારનું અકાર્ય કરતાં ધર્મને ગણ્યો નહીં, અપયશની અપેક્ષા કરી નહીં, પુરુષાર્થનો અંગીકાર કર્યો નહીં, તથા ક્ષમાનું અવલંબન કર્યું નહી; તો શું હવે હું આ રાજ્યનો ત્યાગ કરું? અગ્નિમાં પ્રવેશ કરું? અથવા વનમાં જઈ દીક્ષા ગ્રહણ કરું? શું કરવાથી આ મારા પાપનો મોક્ષ (નાશ) થાય?” આ પ્રમાણે રાજા વિચાર કરતો હતો તેવામાં પ્રતિહારે આવીને રાજાને વિનંતિ કરી કે હે દેવ! દ્વારમાં નંદન નામના ઉદ્યાનના પાલકો (માળીઓ) આવ્યા છે
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy