________________
१२८२
श्रीमहावीरचरित्रम चेव अहिगारो, ता पसीयउ देवो तेसिमेव आएसदाणेणं ।' तओ निरूविओ राइणा कुमारविणासणत्थं दंडवासिओ, विणासिओ तेण, पहिठ्ठो अमच्चो, कया भोयणाइया सरीरचेट्ठा, चिंतियं च तेण-'निहओ एस एगो कंटयो, इयाणिं राया विणासणिज्जो त्ति ।
अह तंमि सुए वहिए नायरलोएण जंपियं एवं । हा हा अहो अकज्ज नरवइणा नूणमायरियं ।।१।।
जं रज्जभरसमत्थो पुत्तो अविभाविऊण परमत्थं ।
कुस्सुयनिसामणुग्गयभयवसओ मारिओ सहसा ।।२।। अच्छउ परेण कहिए तहाविहे दुन्निमित्तपमुहत्थे।
सयमवि दिढे कुसला जुत्ताजुत्तं वियारिंति ।।३।। अन्नं चततः निरूपितः राज्ञा कुमारविनाशनार्थं दण्डवासिकः, विनाशितः तेन, प्रहृष्टः अमात्यः, कृता भोजनादिना शरीरचेष्टा चिन्तितं च तेन 'निहतः एषः एकः कण्टकः, इदानीं राजा विनाशनीयः।'
अथ तस्मिन् श्रुते हते नागरलोकेन जल्पितम् एवम् । हा हा अहो! अकार्यं नरपतिना नूनमाचरितम् ।।१।।
यद् राज्यभारसमर्थः पुत्रः अविभाव्य परमार्थम् ।
कुश्रुतनिश्रवणोद्गतभयवशतः मारितः सहसा ।।२।। आस्तां परेण कथिते तथाविधे दुनिमित्तप्रमुखाऽर्थे । स्वयमपि दृष्टे कुशलाः युक्तायुक्तं विचारयन्ति ।।३।।
સાંભળી રાજાએ કુમારનો વિનાશ કરવા માટે દંડપાશિકને હુકમ કર્યો. ત્યારે તેણે તેનો વિનાશ કર્યો. તે જાણી અમાત્ય હર્ષ પામ્યો અને પછી તેણે ભોજનાદિક ક્રિયા કરી. ફરી તેણે વિચાર્યું કે-“આ એક કંટકનો તો નાશ કર્યો. હવે રાજાનો વિનાશ કરવો જોઇએ.'
હવે તે રાજપુત્રનો વધ થયા પછી નગરનાં લોકો પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા કે “હા! હા! અરે! ५२५२ २। मे ॥ 21.512 ऽयं, (१)
કે જે રાજ્યનો ભાર વહન કરવામાં સમર્થ પુત્ર હતો, તેને પરમાર્થનો વિચાર કર્યા વિના ખરાબ વચન સાંભળવાથી ઉત્પન્ન થયેલા ભયના વશથી એકદમ મારી નંખાવ્યો! (૨)
બીજાનું કહેવું તો દૂર રહો, પરંતુ પોતે જ તથા પ્રકારના દુષ્ટ નિમિત્તાદિક જોયા હોય તો પણ કુશળ પુરુષો योग्यायोग्यनो विया२ ४३. छ. (3)