________________
१२८०
श्रीमहावीरचरित्रम सुणिऊण असवणिज्जं विणाससंसूयगं तहावयणं । किं अज्जवि निल्लज्जं जीवियमहमुव्वहिस्सामि? ||२|| इमं च गाहाजुयलमुल्लविऊण पडेण वयणं समोच्छाइऊण ठिओ मोणेणं अमच्चो। अह परमत्थं अवियाणमाणेण पडिहारेण पुट्ठो परियणो-'अहो किमेवममच्चो वाहरइ?।' तेहिं भणियं-'पडिहार! अज्ज उज्जाणगएहिं अम्हेहिं अमच्चेण य गयणवाणी निसुणिया जहा देवो पुत्तदोसेण मरिहित्ति, तदायन्नणाणंतरमेव अमच्चो अप्पणो विणासं कुणमाणो महया किलेसेण निसिद्धो मरणब्भुवगमेण य अज्जवि भोयणं न कुणइत्ति । इमं च सोच्चा पडिहारेण भणियं-'अहो! अकित्तिमा पहुभत्ती, अहो! ससरीरनिरवेक्खयत्ति । धुवं धन्नो एस हरिवम्मराया जस्स एवंविहो अमच्चो त्ति वण्णिऊण सो गओ नरिंदसमीवं, कहिओ य
श्रुत्वा अश्रवणीयं विनाशसंसूचकं तथावचनम्। किमद्याऽपि निर्लज्जं जीवितमहम् उद्वहिष्यामि? ।।२।। इदं च गाथायुगलमुल्लप्य पटेन वदनं समाऽऽच्छाद्य स्थितः मौनेन अमात्यः। अथ परमार्थं अज्ञायमानेन प्रतिहारेण पृष्टः परिजनः 'अहो! किमेवम् अमात्यः व्याहरति? ।' तैः भणितं 'प्रतिहार! अद्य उद्यानगतैः अस्माभिः अमात्येन च गगनवाणी निश्रुता यथा-देवः पुत्रदोषेण मरिष्यति, तदाऽऽकर्णनाऽनन्तरमेव अमात्यः आत्मनः विनाशं कुर्वन् महता क्लेशेन निषिद्धः मरणाऽभ्युपगमेन च अद्याऽपि भोजनं न करोति।' इदं च श्रुत्वा प्रतिहारेण भणितं 'अहो! अकृत्रिमा प्रभुभक्तिः, अहो! असदृशं कृतज्ञत्वम्, अहो! स्वशरीरनिरपेक्षता। ध्रुवं धन्यः एषः हरिवर्मराजा यस्य एवंविधः अमात्यः' इति वर्णयित्वा सः गतः नरेन्द्रसमीपम्, कथितश्च एकान्ते सर्वः तद्वृत्तान्तः इदं च आकर्ण्य
नि४ वितने म धा२९। छु?' (१/२)
આ પ્રમાણે બે ગાથા કહીને તે અમાત્ય વસ્ત્રવડે પોતાનું મુખ ઢાંકીને મૌનપણે રહ્યો. આના વચનનો પરમાર્થ નહીં જાણવાથી તે પ્રતિહારે તેના પરિવારને પૂછ્યું કે “અહો! આ અમાત્ય આવું શું બોલે છે?" ત્યારે તેઓએ કહ્યું કે-“હે પ્રતિહારી! આજે અમે ઉદ્યાનમાં ગયા હતા ત્યાં અમે અને અમાત્યે આકાશવાણી સાંભળી કે-“દેવ (રાજા) પુત્રનાં દોષે કરીને મરણ પામશે.” આવું વચન સાંભળીને તરતજ અમાત્ય પોતાનો નાશ કરવા તૈયાર થયો. તે વખતે અમે મહાકષ્ટથી નિષેધ કર્યો, તો પણ હજુ સુધી મરણનો અધ્યવસાય હોવાથી ભોજન કરતા નથી. આ વચન સાંભળીને પ્રતિહારે કહ્યું કે “અહો! વાસ્તવિક રાજભક્તિ! અહો! અસદશ કૃતજ્ઞપણું! અને અહો! પોતાના શરીરની નિરપેક્ષતા! ખરેખર આ હરિવર્મ રાજા ધન્ય છે કે જેને આવા અમાત્ય છે. આ પ્રમાણે વર્ણન (પ્રશંસા) કરીને તે પ્રતિહારી રાજા પાસે ગયો અને એકાંતમાં તેણે તેનો સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને પોતાનું જીવિત