________________
अष्टमः प्रस्तावः
१२७९
निवडिऊण ठिओ एसो असेसंपि दिवस, वासरंते य अत्थाणीगएण राइणा अमच्चं अपेच्छंतेण पुच्छिओ पडिहारो-'अरे! किं निमित्तं न आगओ अज्ज अमच्चो ? ।' तेण कहियं - 'देव! न मुणेमि सम्मं।' राइणा भणियं - 'सयंपि गेहं गंतूण अमच्चं पुच्छसु अणागमणकारणं, तओ 'जं देवो आणवेइ'त्ति भणिऊण गओ पडिहारो, दिट्ठो जरसिक्कडावडिओ सामवयणो अमच्चो, पुच्छिओ य अणेण - 'अमच्च ! किमकांडे च्चिय एवंविहमवत्थंतरमुवागओ सि ?, साहेसु कारणं, तुह अणागमणेण परितम्मइ नराहिवो त्ति वुत्ते दीहं नीससिऊण भणियममच्चेण'भो पडिहार! किं निरत्थएण पुव्ववुत्तंतविकत्थणेण ?, एत्तियमेत्तमेव संपइ जंपियव्वं
जस्स पसाएण समग्गलोगपुज्जत्तणं समणुपत्तं।
लच्छी चिरमुवभुत्ता तस्सवि हरिवम्मदेवस्स ||१||
परित्यक्तपान-भोजन-शरीरसत्कारः जीर्णपल्यङ्कमञ्चे निपत्य स्थितः एषः अशेषमपि दिवसम्, वासरान्ते च आस्थानीगतेन राज्ञा अमात्यम् अप्रेक्षमाणेन पृष्टः प्रतिहारः 'अरे! किं निमित्तं न आगतः अद्य अमात्यः?।' तेन कथितं 'देव! न जानामि सम्यग् ।' राज्ञा भणितं 'स्वयमपि गृहं गत्वा अमात्यं पृच्छ अनागमनकारणम्।' ततः ‘यद्देवः आज्ञापयति' इति भणित्वा गतः प्रतिहारः, दृष्टः जीर्णपल्यङ्काऽऽपतितः श्यामवदनः अमात्यः, पृष्टश्चाऽनेन 'अमात्य ! किमकाण्डे एव एवंविधम् अवस्थान्तरमुपागतः असि? कथय कारणम्, तव अनागमनेन परिताम्यति नराधिपः इति उक्ते दीर्घं निःश्वस्य भणितम् अमात्येन ‘भोः प्रतिहार! किं निरर्थकेन पूर्ववृत्तान्तविकथनेन ? एतावन्मात्रमेव सम्प्रति जल्पितव्यम्
यस्य प्रसादेन समग्रलोकपूज्यत्वं समनुप्राप्तम्।
लक्ष्मीः चिरमुपभुक्ता तस्याऽपि हरिवर्मदेवस्य ||१||
જીર્ણ માંચા ઉપર પડીને આખો દિવસ રહ્યો. દિવસને છેડે સભામાં રહેલા રાજાએ અમાત્યને નહીં જોઈને પ્રતિહારીને પૂછ્યું કે-‘આજે અમાત્ય નથી આવ્યા તેનું શું કારણ છે?' તેણે જવાબ આપ્યો કે-‘આજે અમાત્ય નથી આવ્યા તેનું શું કારણ છે?' તેણે જવાબ આપ્યો કે-હે દેવ! હું બરાબર જાણતો નથી.' રાજાએ કહ્યું-‘તું પોતે અમાત્યને ઘેર જઈને તેને નહીં આવવાનું કારણ પૂછ.' તે સાંભળી ‘જેવી આપની આજ્ઞા' એમ કહીને પ્રતિહારી તેને ઘેર ગયો. ત્યાં જીર્ણ માંચામાં પડેલા શ્યામ વર્ણવાળા અમાત્યને જોયો. એટલે તેણે તેને પૂછ્યું કે-‘હે અમાત્ય! કેમ અકસ્માત્ આવા પ્રકારની અવસ્થાને પામ્યા છો? તેનું કારણ કહો. તમારા નહીં આવવાથી રાજા સંતાપ પામે છે.' આ પ્રમાણે તેણે કહ્યું (પૂછ્યું) ત્યારે લાંબો નિઃશ્વાસ મૂકીને અમાત્યે કહ્યું કે-‘હે પ્રતિહારી! નિરર્થક પૂર્વવૃત્તાંતના કહેવાથી શું ફળ છે? હમણાં માત્ર આટલું જ કહેવા લાયક છે કે
જેના પ્રસાદવડે સમગ્ર લોકમાં મને પૂજ્યપણું પ્રાપ્ત થયું છે અને ચિરકાળ સુધી લક્ષ્મી ભોગવી છે, તે હરિવર્ય દેવ(રાજા)નું સાંભળી ન શકાય તેવું વિનાશને સૂચવનારું તેવા પ્રકારનું વચન સાંભળીને હજુ સુધી આ