________________
१२७८
श्रीमहावीरचरित्रम् अह खणंतरं अच्छिऊण कवडेण सहसत्ति उढिओ तट्ठाणाओ भासमाणं च परियणं निवारिऊण उड्डाहो निन्निमेसेण य चक्खुणा गयणमवलोइऊण परमविम्हयमुव्वहंतो नियपरियणं भणिउं पवत्तो-'भो! भो! किं निसामियं किंपि तुब्भेहिं एत्थ?।' तेहिं भणियं-'सामि! किमिव?।' अमच्चेण भणियं-'आगासे वच्चंतीहिं देवीहिं इमं जंपियं-जहा एस राया नियपुत्तदोसेण मरिहित्ति । एयं च निसामिऊण 'अणुकूलभासित्तणं सेवगस्स धम्मो त्तिकलिऊण तयणुवित्तीए भणियं परियणेण-'सामि! बाढं निसामियं, केवलममंगलंति काऊण पढमं चेव न कहियं ।' 'जइ रे जणगणिव्विसेसस्स सामिसालस्सवि एवं होही ता पज्जत्तं मे जीविएणं ति वागरिऊण अमच्चेण आयट्टिया कज्जलपुंजसामलुम्मिलंतकंतिपडला खग्गधेणू, समाढत्तं कवडेण नियपोट्टवियारणं । तओ कहकहवि बला मोडिऊण बाहुं परियणेण उद्दालिया खग्गधेणू, नीओ मंदिरं, उब्भडकवडसीलयाए य परिचत्तपाण-भोयण-सरीरसक्कारो जरसिक्कडमंचए उद्यानम्, उपविष्टः तरुवरच्छायायाम् । अथ क्षणान्तरं आसित्वा कपटेन सहसा उत्थितः तत्स्थानतः भाषमाणं च परिजनं निवार्य उर्ध्वमुखः निर्निमेषभ्यां च चक्षुभ्यां गगनमवलोक्य परमविस्मयमुद्वहन् निजपरिजनं भणितुं प्रवृत्तवान् ‘भोः भोः! किं निश्रुतं युष्माभिः अत्र?।' तैः भणितं 'स्वामिन्! किमिव?।' अमात्येन भणितं 'आकाशे व्रजद्भिः देवीभिः इदं जल्पितं यथा 'एषः राजा निजपुत्रदोषेण मरिष्यति' इति। एतच्च निःशम्य ‘अनुकूलभाषित्वं सेवकस्य धर्मः' इति कलयित्वा तदनुवृत्त्या भणितं परिजनेन 'स्वामिन्! बाढं निश्रुतम्, केवलम् अमङ्गलमिति कृत्वा प्रथममेव न कथितम् ।' 'यदि रे जनकनिर्विशेषस्य स्वामिशालस्याऽपि एवं भविष्यति तदा पर्याप्तं मम जीवितेन' इति व्याकृत्य आकृष्टा कज्जलपुञ्जश्यामलोन्मिलत्कान्तिपटला खड्गधेनुः, समारब्धं कपटेन निजोदरविदारणम् । ततः कथंकथमपि बलाद् मोटयित्वा बाहुं परिजनेन आच्छिन्ना खड्गधेनुः, नीतः मन्दिरम्, उद्भटकपटशीलतया च
એકદમ તે સ્થાનથી ઊભો થયો. બોલતા (પૂછપરછ કરતા) પરિવારને નિવારીને ઊંચું મુખ રાખી, નિમેષ રહિત દષ્ટિવડે આકાશ સન્મુખ જોઇને અત્યંત વિસ્મયને ધારણ કરતો પોતાના પરિવારને આ પ્રમાણે કહેવા લાગ્યો કે' सेवsl! शुं तमे ही sisyl Aiमण्यु? तभी बोल्या-3 स्वामी! |?' प्रधाने घु-भाशमा ४ती દેવીઓએ આ પ્રમાણે કહ્યું કે-આ રાજા પોતાના પુત્રના દોષથી મરણ પામશે. આ પ્રમાણે તે પ્રધાનનું વચન સાંભળીને “અનુકૂળ બોલવું એ જ સેવકનો ધર્મ છે' એમ વિચારીને તેની અનુવૃત્તિવડે તે પરિવાર બોલ્યો કે-હે સ્વામી! હા અમે પણ સાંભળ્યું, પરંતુ આ અમંગળ છે એમ જાણીને અમે પહેલા ન બોલ્યા.' ત્યારે પ્રધાન બોલ્યો કે-“અરે! જો પિતાતુલ્ય સ્વામીનું આ પ્રમાણે થાય, તો મારા જીવિતવડે સર્યું. એમ બોલીને તે પ્રધાન પોતાની પાસે રહેલા કાજળના સમૂહ જેવા શ્યામ વિકસ્વર કાંતિસમૂહવાળા ખડ્રગને ગ્રહણ કરી માયાકપટથી પોતાનું ઉદર વિદારવા લાગ્યો. તે વખતે કોઈ પણ પ્રકારે બળાત્કારથી તેનો હાથ મરડીને, ખડ્રગ ઝુંટવી લઈને પરિવારજનો તેને ઘેર લઈ ગયા. ત્યાં તે મહાકપટના સ્વભાવથી ખાવું, પીવું અને શરીરનો સત્કાર વિગેરે સર્વનો ત્યાગ કરી એક