________________
१२७६
श्रीमहावीरचरित्रम्
कम्माणुभावेण सो सत्थवाहो सधणो ससयणोऽवि अकालखेवेण खयं गओ । सो य भिक्खावित्ती अप्पाणं पोसंतो कमेण जोव्वणमणुप्पत्तो । अन्नया य वसंतमासंमि पवरनेवत्थमणहरं नयरजणं विलसंतं अवलोइऊण चिंतियमणेण - 'अहो नूणं महापावकारी अहं, कहमन्नहा समावि मणुयत्ते इमे कयपुन्ना नायरया एवं विलसंति, अहं पुण पइदिणं लुक्खभिक्खाकवलकवलणेण निययउयरंपि(न) भरामि ?, ता पज्जत्तं गिहवासेण, करेमि धम्मज्जणं' ति संचिंतिऊण गओ जलणप्पभाभिहाणस्स तावसस्स समीवे, गहिया दिक्खा, काउमारद्धो य विविहं तवचरणं । एवं च अन्नाणतवेण उवज्जिया भोगा । अन्नदिवसे य पउरकंदमूलफलभक्खणेण समुप्पन्नं से पोट्टसूलं, तेण य अभिहओ मरिऊण वसंतपुरे नयरे हरिचंदस्स रण्णो अणंगसेणाभिहाणाए अग्गमहिसीए कुच्छिंसि पाउब्भूओ पुत्तत्तणेणं, पसूओ नियसमयंमि, कयं वद्धावणयं. पइट्ठियं च हरिवम्मोत्ति नामं, उम्मुक्कबालभावो य गाहिओ कलाकोसल्लं परिणाविओ य अट्ठ रायकन्नगाओ। अन्नया य जोगोत्ति कलिऊण हरिचंदराइणा महाविभूईए मंतिसामंतपरनीतश्च वृद्धिम् । अन्यदा तस्य कर्माऽनुभावेन सः सार्थवाहः सधनः सस्वजनोऽपि अकालक्षेपेन क्षय गतः। सश्च भिक्षावृत्त्या आत्मानं पोषयन् क्रमेण यौवनमनुप्राप्तः । अन्यदा च वसन्तमासे प्रवरनेपथ्यमनोहरं नगरजनं विलसन् अवलोक्य चिन्तितमनेन 'अहो नूनं महापापकारी अहम्, कथमन्यथा समानेऽपि मनुजत्वे इमे कृतपुण्याः नागरकाः एवं विलसन्ति, अहं पुनः प्रतिदिनं रुक्षभिक्षाकवलकवलनेन निजोदरमपि न बिभर्मि! ततः पर्याप्तं गृहवासेन, करोमि धर्माऽर्जनमिति संचिन्त्य गतः ज्वलनप्रभाऽभिधानस्य तापसस्य समीपम्, गृहीता दीक्षा, कर्तुमारब्धवान् च विविधं तपश्चरणम् । एवम् अज्ञानतपसा उपार्जिताः भोगाः। अन्यदिवसे च प्रचुरकन्द - मूल - फलभक्षणेन समुत्पन्नं तस्य उदरशूलम् । तेन च अभिहतः मृत्वा वसन्तपुरे नगरे हरिचन्द्रस्य राज्ञः अनङ्गसेनाऽभिधानायाः अग्रमहिष्याः कुक्षौ प्रादुर्भूतः पुत्रत्वेन, प्रसूतः निजसमये, कृतं वर्धापनकम्, प्रतिष्ठितं च हरिवर्मा इति नाम, उन्मुक्तबालभावः च ग्राहितः कलाकौशल्यम्,
પામ્યો ત્યારે તે છોકરો ભિક્ષાવૃત્તિથી પોતાના આત્માનું પોષણ કરતો અનુક્રમે યુવાવસ્થાને પામ્યો. એકદા વસંત માસમાં ઉત્તમ વેષવડે મનોહર પુરલોકોને વિલાસ કરતા જોઈને તેણે વિચાર્યું કે-‘અહો! ખરેખર હું મહાપાપી છું. અન્યથા મનુષ્યપણું સરખું છતાં આ પુણ્યશાળી નગરના લોકો આ પ્રમાણે વિલાસ કેમ કરે? હું તો હંમેશાં લુખી ભિક્ષાના કોળીયા ખાવાવડે પોતાનું ઉદરમાત્ર પણ ભરી શકતો નથી, તેથી મારે ગૃહવાસે કરીને સર્યું. ધર્મનું જ ઉપાર્જન કરું.' આ પ્રમાણે વિચારીને તે જ્વલનપ્રભ નામના તાપસની પાસે ગયો. ત્યાં તેણે તેની પાસે દીક્ષા ગ્રહણ કરી અને વિવિધ પ્રકારના તપ કરવા લાગ્યો. આ પ્રમાણે અજ્ઞાન તપવડે તેણે ભોગ ઉપાર્જન કર્યા. એક દિવસે ઘણા કંદમૂળ અને ફળ ખાવાવડે કરીને તેને પેટમાં શૂળ ઉત્પન્ન થયું. તેનાથી હણાઇને મરણ પામીને વસંતપુર નગરમાં હરિચંદ્ર રાજાની અનંગસેના નામની પટ્ટરાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. સમય પૂર્ણ થયે જન્મ્યો. તેનું વધામણું કર્યું અને તેનું હરિવર્મ નામ પાડ્યું. પછી બાલ્યાવસ્થાથી મુક્ત થયો ત્યારે કળાનું કુશળપણું પમાડ્યો અને આઠ રાજકન્યાઓ સાથે પરણાવ્યો. એકદા રાજ્યને યોગ્ય છે એમ જાણીને હરિચંદ્ર રાજાએ મોટા વૈભવવડે