________________
१२७४
नयरजणेणं भणियं अलाहि सोगेण कुणसु कायव्वं । सच्छंदविलसिएसुं किं वन्निज्जइ कयंतस्स ? ।।४।।
श्रीमहावीरचरित्रम्
एमाइ जंपिऊणं नयरजणो पडिगओ सगेहेसु। दत्तेणवि से विहिओ सरीरसक्कारपमुहविही ||५||
एवं च वावाइयंमि तंमि पणट्ठकुविगप्पो भज्जाए समं निप्पच्चवायं विसयसुहमणुहवमाणो कालं वोलेइ । अन्नया य तीए समं वरिसयालंमि ओलोयणगओ जाव निवडंतजलधाराधोरणीमणहरं गयणयलमवलोएइ ताव सह सच्चिय तडयरारावभीसणा निवडिया तस्स सीसंमि कुलिंगमालापलीवियदिसामंडला विज्जू । तीए य तणपूलगो इव निद्दड्डो दत्तो, मरिऊण य तइयनरयपुढवीए सत्तसागरोवमाऊ नेरइओ उववन्नो । तहिं च अणवरयदहण
नगरजनेन भणितं ‘अलं शोकेन, कुरु कर्तव्यम् स्वच्छन्दविलसितेषु किं वर्ण्यते कृतान्तस्य ।।४।।
एवमादि जल्पयित्वा नगरजनः प्रतिगतः स्वगृहेषु । दत्तेनाऽपि तस्य विहितः शरीरसत्कारप्रमुखविधिः ।।५।।
एवं च व्यापादिते तस्मिन् प्रणष्टकुविकल्पः भार्यया समं निष्प्रत्यपायं विषयसुखमनुभवन् कालं व्यतिक्रामति। अन्यदा च तया समं वर्षाकाले आलोकनगतः यावन्निपतज्जलधाराधोरणीमनोहरं गगनतलमवलोकते तावत्सहसा एव तड्तडारावा निपतिता तस्य शीर्षे कुलिङ्ग ( = अग्नि) मालाप्रदीप्तदिग्मण्डला विद्युत् । तया च तृणपूलकः इव निर्दग्धः दत्तः, मृत्वा च तृतीयनरकपृथिव्यां सप्तसागरोपमाऽऽयुष्कः
ત્યારે નગરના લોકો બોલ્યા કે-શોકે કરીને સર્યું. હવે કરવા લાયક કાર્ય કરો. યમરાજના સ્વચ્છંદવિલાસનું शुं वर्शन ४२ ?' (४)
આવાં વચન બોલીને નગરજનો પોતપોતાને ઘેર ગયા. પછી દત્તે પણ તેનો શરીરસત્કાર વિગેરે વિધિ કર્યો.
(4)
આ પ્રમાણે તે નંદને મારી નાંખ્યા પછી કુવિકલ્પનો નાશ થવાથી તે દત્ત બ્રાહ્મણ પોતાની ભાર્યાની સાથે વિઘ્નની શંકા રહિતપણે વિષયના સુખને અનુભવતો કાળ નિર્ગમન કરવા લાગ્યો. એકદા વર્ષાઋતુમાં તે ભાર્યા સહિત ઝરૂખામાં બેઠો હતો, અને જળધારાનો સમૂહ પડવાથી મનોહર દેખાતા આકાશતળને જોતો હતો તેવામાં એકદમ તડતડ શબ્દથી ભયંકર અને અગ્નિકણિયાના સમૂહવડે દિશામંડળને દેદીપ્યમાન કરતી વીજળી તેના મસ્તક પર પડી. તેથી ઘાસના પૂળાની જેમ તે દત્ત બળી ગયો અને મરીને ત્રીજી નરકપૃથ્વીમાં સાત સાગરોપમના