________________
१२७३
अष्टमः प्रस्तावः पुव्वोवयारं, परिच्चइऊण चिरकालसंभवं सिणेहं, अविमंसिऊण जुत्ताजुत्तं, अणवेक्खिऊण परलोयभयं तेण दत्तमाहणेण वीसत्थहिययस्स नंदस्स तालउडविससणाहो पणामिओ तंबोलबीडओ, अविगप्पभावेण य गहिओ नंदेण, परिभोत्तुमारद्धो य ।
अह तंमि भुज्जमाणे अच्चुक्कडयाए विसविगारस्स। निन्नट्ठचेयणो झत्ति निवडिओ सो महीवढे ।।१।।
दत्तेणवि मायासीलयाए पणयं पयासमाणेण ।
पम्मुक्कदीहपोक्कं हाहारवगब्भिणं रुन्नं ।।२।। मिलिओ य नयरलोगो कहिओ तेणावि तस्स वुत्तत्तो।
जह सहसच्चिय जीयं नीहरियमिमस्स अनिमित्तं ।।३।। पूर्वोपकारम्, परित्यज्य चिरकालसम्भवं स्नेहम्, अविमर्ण्य युक्ताऽयुक्तम्, अनपेक्ष्य परलोकभयं तेन दत्तब्राह्मणेन विश्वस्थहृदयस्य नन्दस्य तालपुटविषसनाथः अर्पितः ताम्बूलबीटकः, अविकल्पभावेन च गृहीतः नन्देन, परिभोक्तुमारब्धवान् च ।
अथ तस्मिन् भुज्यमाने अत्युत्कटतया विषविकारस्य । निर्णष्टचेतनः झटिति निपतितः सः महीपृष्ठे ।।१।।
दत्तेनाऽपि मायाशीलतया प्रणयं प्रकाशमानेन ।
प्रमुक्तदीर्घपूत्कारं 'हाहा'रवगर्भितं रुदितम् ।।२।। मिलितश्च नगरलोकः कथितः तेनाऽपि तस्य वृत्तान्तः ।
यथा सहसा एव जीवं निहृतमस्य अनिमित्तम् ।।३।। યુક્તાયુક્તનો વિચાર નહીં કરીને અને પરલોકના ભયની અપેક્ષા નહીં રાખીને તે દત્ત બ્રાહ્મણે હૃદયમાં વિશ્વાસ પામેલા નંદને તાલપુટ વિષવડે મિશ્ર તાંબૂલનું બીડું આપ્યું. નંદે તે બીડું વિકલ્પ (શંકા) વિના જ ગ્રહણ કર્યું અને તે ખાવા લાગ્યો.
હવે તે બીડું ખાવાથી વિષનો વિકાર અતિ ઉત્કટ હોવાથી ચેતના રહિત થઇને તે તત્કાળ પૃથ્વીપીઠ ઉપર પડી यो. (१)
માયાવીપણાને લીધે પ્રેમનો પ્રકાશ કરતો દત્ત બ્રાહ્મણ પણ મોટી પોક મૂકીને હાહાકારના શબ્દ સહિત રુદન ४२१ यो. (२)
એટલે ત્યાં નગરના લોકો એકઠા થયા. તેમની પાસે તેણે તેનો વૃત્તાંત કહ્યો કે-“એકદમ કાંઇપણ કારણ વિના मानो 4. नीजी यो. (3)