________________
अष्टमः प्रस्तावः
बंधवहं छविछेयं अइभारं भत्तपाणवोच्छेयं । एए पंचऽइयारा जम्हा दूसंति वहविरइं | | ३३ || जुम्मं
एयाए दूसिया विहलो सव्वोऽवि धम्मवावारो । कट्टाणुट्ठाणंपिवि निरत्थयं रन्नरुन्नंव ।।३४।।
जं पाणिवहासत्तो सत्तो तं किंपि पावमायरइ । जेण निमेसंपि सुहं न लहइ नरयाइसु गइसु ||३५||
सव्वत्थवि सोवक्कममइलहुयं आउयं समज्जिणइ । पियपुत्तविओगं वा पावइ हरिवम्मराउव्व | | ३६ ||
गोयमसामिणा भणियं - 'भयवं ! को एस हरिवम्मरायाहिवो ? ।' भगवया जंपियं-गोयम !
बन्धवधौ छविच्छेदम् अतिभारं भक्त-पानविच्छेदम् ।
एते पञ्चाऽतिचाराः यस्माद् दूषयन्ति वधविरतिम् ।।३३।। युग्मम्।
एतस्यां दूषितायां विफलः सर्वोऽपि धर्मव्यापारः । कष्टाऽनुष्ठानमपि निरर्थकम् अरण्यरुदनमिव ।।३४।।
१२६७
यत्प्राणिवधाऽऽसक्तः सत्त्वः तत्किमपि पापमाचरति । येन निमेषमपि सुखं न लभते नरकादिषु गतिषु ।। ३५ ।।
सर्वत्रापि सोपक्रमम् अतिलघुकम् आयुष्कं समर्ज्यते । प्रियपुत्रवियोगं वा प्राप्नोति हरिवर्मराजा इव ।। ३६ ।।
गौतमस्वामिना भणितं 'भगवन्! कः एषः हरिवर्मराजाधिपः ? ।' भगवता जल्पितं 'गौतम! निश्रुणु
નહિ કારણ કે આ પાંચ અતિચારો પહેલા વ્રતની વિરતિને દૂષણ કરનારા છે. (૩૨/૩૩)
આ વ્રતમાં દૂષણ લગાડવાથી સર્વ ધર્મપ્રવૃત્તિ નિષ્ફળ છે, અને કષ્ટવાળું અનુષ્ઠાન પણ અરણ્યમાં રુદનની प्रेम निरर्थ छे; (३४)
કેમકે પ્રાણીના વધમાં આસક્ત થયેલો પ્રાણી તેવું કાંઈક પાપ આચરે છે કે જેથી તે નરકાદિક ગતિમાં જઈને એક પલકારા માત્ર પણ સુખને પામતો નથી. (૩૫)
તેમજ સર્વ ઠેકાણે (તિર્યંચ અને મનુષ્ય ગતિમાં) ઉપક્રમવાળું અને અલ્પ આયુષ્યને પામે છે. અથવા હરિવર્મ રાજાની જેમ પ્રિય પુત્રના વિયોગને પામે છે.' (૩૬)
આ પ્રમાણે સાંભળી ગૌતમસ્વામીએ કહ્યું કે-‘હે ભગવન! આ હરિવર્ય રાજાધિપ આપે કહ્યો તે કોણ?' ત્યારે