________________
१२६६
श्रीमहावीरचरित्रम् संकप्पारंभेहिं दुविहो थूलो य तत्थ संकप्पो। होइ हु उवेच्चकरणं आरंभो पयणकिसिपमुहे ||२९ ।।
संकप्पोऽवि य दुविहो अवराहकरंमि निरवराहे य ।
जो हरइ देव(ह)दव्वं स सावराहोऽन्नहा इयरो ।।३०।। एवं नाऊण इमं थूले अवराहविरहिए जीवे। संकप्पओ न घाएज्ज दुविहतिविहाइभेएण ।।३१।।
इय गहियजीववहविरइसुंदरो सावगोऽणुकंपपरो । अच्चंतं कोवेऽवि हु गोमणुयाईण न करेज्जा ।।३२।।
सङ्कल्पाऽरम्भाभ्यां द्विविधः स्थूलश्च तत्र सङ्कल्पः । भवति खलु उपत्यकरणं आरम्भः पचनकृषिप्रमुखाः ।।२९ ।।
सङ्कल्पोऽपि च द्विविधः अपराधकरे निरपराधे च।
यः हरति देवद्रव्यं सः सापराधः अन्यथा इतरः ।।३०।। एवं ज्ञात्वा इदं स्थूलान् अपराधविरहितान् जीवान् । सङ्कल्पतः न घातयेत् द्विविधत्रिविधादिभेदेन ।।३१।।
इति गृहीतजीववधविरतिसुन्दरः श्रावकः अनुकम्पापरः। अत्यन्तं कोपेऽपि खलु गोमनुजादीनां न कुर्यात् ।।३२ ।।
તેમાં જે સ્થૂળ પ્રાણાતિપાત છે તે પણ સંકલ્પ અને આરંભે કરીને બે પ્રકારનું છે. તેમાં પાસે જઈને એટલે જાણીને-ઉપયોગપૂર્વક જે પ્રાણીનો નાશ કરવો તે સંકલ્પથી સ્થૂળ પ્રાણાતિપાત છે, અને રાંધવું, ખેતી કરવી વિગેરે ક્રિયા કરતાં જે દ્વાદ્રિયાદિક મરી જાય તે આરંભથી સ્થૂળ પ્રાણાતિપાત છે. (૨૯).
હવે સંકલ્પ પણ સાપરાધ અને નિરપરાધ એમ બે પ્રકારે છે. તેમાં શરીર, ધન વિગેરેને જે હરણ કરે તે साप२राध छ भने त सिवाय जी नि२५२।५ छ. (30)
આ પ્રમાણે જાણીને સ્થૂળ અને અપરાધ રહિત જીવને સંકલ્પવડે (ઈરાદાપૂર્વક) દ્વિવિધ-ત્રિવિધાદિક ભેદે शने एनडी. (१)
આ પ્રમાણે જીવના વધની વિરતિ કરવાથી સુંદર અને અનુકંપા(દયા)માં તત્પર શ્રાવકે અત્યંત કોપ આવે તો પણ ગાય અને મનુષ્યાદિકનો બંધ, વધ, ચામડીનો ચ્છેદ, ઘણો ભાર ભરવો અને ખાવા-પીવાનો અંતરાય કરવો