________________
अष्टमः प्रस्तावः
न तुमाहिंतो अन्नो भयवं एयं निदंसिउं सक्को । जं सव्वं सूरोच्चिय पयासिउं पभवए गयणं ।।२४।।
इय वुत्ते सिरिवीरेण धम्मपासायमूलखंभेण । भणियं गोयम! निसुणसु सव्वमिमं परिकहिज्जंतं ।।२५।।
पंच उ अणुव्वयाइं गुणव्वयाइं च होंति तिन्नेव । सिक्खावयाइं चउरो विरईए गिहत्थलोयस्स ।।२६।।
तत्थ य अणुव्वयाइं पढमं पाणाइवायवेरमणं । वयमवरवयपहाणं पाणाइवाओ य सो दुविहो ।।२७।।
विन्नेओ बुद्धिमया सुहुमो थूलो य तत्थ पुण सुहुमो। एगिंदियजियविसओ थूलो बेइंदियाइगओ ।। २८ । । न युष्मादृशादन्यः भगवन्! एतन्निदर्शितुं शक्तः। यत्सर्वं सूर्यः एव प्रकाशितुं प्रभवति गगनम् ।।२४।।
इत्युक्ते श्रीवीरेण धर्मप्रासादमूलस्तम्भेन ।
भणितं गौतम! निश्रुणु सर्वमिदं परिकथ्यमानम् ।।२५।।
पञ्च तु अणुव्रतानि गुणव्रतानि च भवन्ति त्रीणि एव । शिक्षाव्रतानि चत्वारः विरतौ गृहस्थलोकस्य ||२६||
तत्र चाऽणुव्रतानि प्रथमं प्राणातिपातविरमणम् । व्रतम् अपरव्रतप्रधानं प्राणातिपातश्च सः द्विविधः ।। २७ ।।
१२६५
विज्ञेयः बुद्धिमता सूक्ष्मः स्थूलश्च तत्र पुनः सूक्ष्मः । एकेन्द्रियजीवविषयः स्थूलः द्वीन्द्रियादिगतः ।। २८ ।।
કારણ કે હે ભગવન! આપના વિના બીજો કોઇ આ બાબત દેખાડવા શક્તિમાન નથી. સર્વ આકાશને પ્રકાશિત ક૨વામાં સૂર્ય જ સમર્થ છે.' (૨૪)
આ પ્રમાણે તેમણે કહ્યું ત્યારે ધર્મરૂપી પ્રાસાદના મૂળ સ્તંભરૂપ શ્રી વીર ભગવાને કહ્યું કે-‘હે ગૌતમ! હું આ सर्व धुं ते तमे सांभणी. (२५)
પાંચ અણુવ્રતો છે, ત્રણ ગુણવ્રતો છે અને ચાર શિક્ષાવ્રત છે. આ બાર વ્રત, તે ગૃહસ્થી લોકની વિરતિ છે. (૨૬)
તેમાં અણુવ્રતને વિષે કહેલું પ્રાણાતિપાતવિરમણ નામનું વ્રત સર્વ વ્રતોમાં પ્રધાન છે. તે પ્રાણાતિપાત બે પ્રકારે છે, એમ બુદ્ધિમાન પુરુષે જાણવું. તે સૂક્ષ્મ અને સ્થૂળ. તેમાં જે સૂક્ષ્મ છે તે એકેંદ્રિય જીવના વિષયવાળું છે અને સ્થૂળ छे ते द्वींद्रियाहिना विषयवाणुं छे. (२७/२८)