________________
१२६४
ता गोयमेण भणियं भयवं ! सम्मत्तरयणलाभाओ । अब्भहियं गुणठाणं एवं सइ विरइभावोऽयं ।। २० ।।
ता साहेसु जयगुरु! पउरगेहवावारवावडमणाणं । संभवइ देओविहु विरई कहमिव गिहत्थाण ? ।। २१ ।।
तो जयगुरुणा कहियं पंचण्हं तिण्ह वा चउण्हं वा । गहणे वयाण एगस्स वावि सा होइ निद्दोसा ।। २२ ।।
श्रीमहावीरचरित्रम्
गोयममुणिणा भणियं जइ एवं ता जिणिंद ! सव्वाइं । सोदाहरणाइं कहेह ताइं भेएहिं जुत्ताइं ।। २३ । ।
ततः गौतमेन भणितं भगवन् ! सम्यक्त्वरत्नलाभतः । अभ्यधिकं गुणस्थानं एवं सदा विरतिभावः अयम् ।।२०।।
ततः कथय जगद्गुरो! प्रचुरगृहव्यापारव्यापृतमनसां। सम्भवति देशतोऽपि खलु विरतिः कथमिव गृहस्थानाम् ।।२१।।
ततः जगद्गुरुणा कथितं पञ्च, त्रीणि वा चत्वारः वा। ग्रहणे व्रतानाम् एकस्य वाऽपि सा भवति निर्दोषा ।। २२ ।।
गौतममुनिना भणितं यद्येवं तदा जिनेन्द्र ! सर्वाणि । सोदाहरणानि कथय तानि भेदैः युक्तानि ।। २३ ।।
આ પ્રમાણે સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું કે-‘હે ભગવન! જો એમ છે તો સમકિતરૂપ રત્નના લાભથી અધિક ગુણનું સ્થાન આ વિરતિપણું છે, (૨૦)
તો કે જગદ્ગુરુ! ઘરના મોટા વ્યાપારોમાં જેમનું મન પરોવાયેલું છે એવા ગૃહસ્થીઓને દેશથી વિરતિ પણ શી રીતે સંભવે? તે કહો.' ત્યારે જગદ્ગુરુએ કહ્યું કે-‘પાંચ, ત્રણ અને ચાર એમ બાર વ્રતોમાંના એક પણ વ્રતનું ગ્રહણ કરવામાં તે દેશવિરતિ નિર્દોષ થઈ શકે છે. (૨૨)
તે સાંભળી ગૌતમસ્વામીએ કહ્યું કે-‘જો એમ છે તો હે જિનેંદ્ર! ઉદાહરણ સહિત અને ભેદો સહિત તે સર્વ વ્રતો अडो, (२३)