________________
१२६२
श्रीमहावीरचरित्रम् वागरमाणस्स य भुवणबंधुणो मुणियसयलभावोऽवि | भव्वजणबोहणत्थं गोयमसामी इमं भणइ ।।१२।।
भयवं! भवस्स पुणरुत्तजम्म-जरा-मरण-सोगपउरस्स।
किं मूलकारणं जमिह नेव जीवा विरज्जंति? ।।१३।। न य उज्जमंति तुह पायपउमपूयणपमोक्खवावारे । नो देससव्वविरइओ भावसारं च गिण्हंति ।।१४ ।।
भणियं जिणेण गोयम! मिच्छत्तं अविरई य मूलमिह । तदणुगया नो जीवा भवभमणाओ विरजंति ।।१५।।
व्याक्रियमाणस्य च भुवनबन्धोः ज्ञातसर्वभावोऽपि । भव्यजनबोधनार्थं गौतमस्वामी इदं भणति ।।१२।।
भगवन्! भवस्य पुनरुक्तजन्म-जरा-मरण-शोकप्रचुरस्य ।
किं मूलकारणं यदिह नैव जीवाः विरज्यन्ते? ||१३।। न च उद्यतन्ते तव पादपद्मपूजनप्रमुखव्यापारे। नो देश-सर्वविरतिकं भावसारं च गृह्णन्ति ।।१४।।
भणितं जिनेन-गौतम! मिथ्यात्वम् अविरतिश्च मूलमिह । तदनुगताः नो जीवाः भवभ्रमणतः विरज्यन्ते ।।१५।।
ભુવનબંધ ભગવાને દેશના આપી ત્યારે સમગ્ર પદાર્થોને જાણતા છતાં પણ ગૌતમસ્વામીએ ભવ્ય પ્રાણીઓના बोधने माटे भी प्रभाए (पूछ्यु) 3-(१२)
“હે ભગવની વારંવાર થતા જન્મ, જરા, મરણ અને શોકથી ભરેલા આ સંસારનું મૂળ કારણ શું છે? કે જેથી આ સંસારમાં રહેલા જીવો વૈરાગ્ય પામતા જ નથી તથા આપના ચરણકમળની પૂજા વિગેરે વ્યાપારમાં ઉદ્યમ કરતા નથી? તેમજ ભાવપૂર્વક દેશવિરતિ કે સર્વવિરતિને ગ્રહણ કરતા નથી?” (૧૩/૧૪).
ત્યારે જિનેશ્વરે કહ્યું કે “હે ગૌતમ! તેનું મૂળ કારણ મિથ્યાત્વ અને અવિરતિ છે. તેને પામેલા જીવો ભવભ્રમણથી વૈરાગ્ય પામતા જ નથી, (૧૫)