SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः प्रस्तावः १२६१ जयगुरुपउत्तिविणिउत्तपुरिसपरिकहियजिणवरागमणो। अभयकुमाराइकुमारपरिवुडो सेणियनरिंदो ।।८।। हरिसुस्ससियसरीरो वंदणवडियाए आगओ झत्ति । असुर-सुर-वाणमंतर-ताराहिवपमुहतियसावि ।।९।। तिपयाहिणिऊण परेण भत्तिभारेण वंदिउं नाहं । सट्ठाणेसु निसीयंति ते य सद्धम्मसवणत्यं ।।१०।। उप्पायपलयसत्तासमलंकियसयलवत्थुपरमत्थं । भव्वाणं भवभयहरं तत्तो वागरइ भुवणगुरू ।।११।। जगद्गुरुप्रवृत्तिविनियुक्तपुरुषपरिकथितजिनवराऽऽगमनः । अभयकुमारादिकुमारपरिवृत्तः श्रेणिकनरेन्द्रः ||८|| हर्षोत्श्वसितशरीरः वन्दनप्रतिज्ञया आगतः झटिति । असुर-सुर-वाणव्यन्तर-ताराधिपप्रमुखत्रिदशाः अपि ।।९।। त्रिप्रदक्षिणीयत्वा(=कृत्वा) परेण भक्तिभारेण वन्दित्वा नाथम् । स्वस्थानेषु निषीदन्ति ते च सद्धर्मश्रवणार्थम् ।।१०।। उत्पाद-प्रलय-सत्तासमलङ्कृतसकलवस्तुपरमार्थम् । भव्यानां भवभयहरं ततः व्याकरोति भुवनगुरुः ।।११।। તે વખતે જગદ્ગુરુની પ્રવૃતિમાં નીમેલા પુરુષોએ શ્રેણિક રાજાને જિનેશ્વરના આગમનના સમાચાર આપ્યા, ત્યારે તે રાજા અભયકુમાર વિગેરે કુમારો સહિત હર્ષથી વિકસ્વર થયેલા શરીરવાળો થઈને ભગવાનને વાંદવા માટે तत्स मवसरमा माव्या. तथा असुर, सु२, एव्यंतर, ज्योतिषी विगेरे वो ५९॥ माव्या. (८/८) તેઓ મોટી ભક્તિના સમૂહવડે ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નાથને નમીને સદ્ધર્મ સાંભળવા માટે પોતપોતાના સ્થાને 81. (१०) ત્યારપછી ભુવનગુરુ ભગવાને ભવ્ય પ્રાણીઓને સંસારના ભયને હરણ કરનાર ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રિપદીથી યુક્ત સમગ્ર વસ્તુના પરમાર્થને કહ્યો. (૧૧)
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy