________________
अष्टमः प्रस्तावः
१२५९ नंदिपुर-महुरापमुहेसु महानगरेसु भव्वसत्तजणं पडिबोहिंतो पसन्नचंद-दसन्नभद्द-उदायणसाल-महासालपमुहं रायनिवहं पव्वाविंतो चंडपज्जोयारिमद्दणजियसत्तुपामोक्खं नरिंदवग्गं च सावगधम्मे ठवेंतो कइवयकालाणंतरं पुणो समागओ रायगिहं । तत्थ य
कक्केयण-नीलय-लोहियक्खपामोक्खरयणनिवहेण | कुट्टिमतलं रइज्जइ सुरेहिं आजोयणमहीए ।।१।।
मणिरयणजच्चकंचणकलहोयमया सुगोउरसणाहा।
तिन्नेव निम्मविज्जंति तक्खणं पवरपागारा ।।२।। अब्भंतरंमि तेसिं विचित्तरयणोहरस्सिजडिलाइं।
ठाविज्जंती सीहासणाई जोग्गाइं जयगुरुणो ।।३।। मथुराप्रमुखेषु महानगरेषु भव्यसत्त्वजनं प्रतिबोधयन् प्रसन्नचन्द्र-दशार्णभद्रोदायन-शाल-महाशालप्रमुखं राजनिवहं प्रव्राजयन् चण्डप्रद्योताऽरिमर्दन-जितशत्रुप्रमुखं नरेन्द्रवर्गं च श्रावकधर्मे स्थापयन् कतिपयकालाऽनन्तरं पुनः समागतः राजगृहम्। तत्र च
कर्केतन-नीलक-लोहिताक्षप्रमुखरत्ननिवहेन। कुट्टिमतलं रच्यते सुरैः आयोजनमह्याम् ।।१।।
मणि-रत्न-जात्यकञ्चनकलधौतमयाः सुगोपुरसनाथाः।
त्रयः एव निर्मापयन्ति तत्क्षणं प्रवरप्राकाराः ।।२।। अभ्यन्तरे तेषां विचित्ररत्नौघरश्मिजटिलानि । स्थाप्यन्ते सिंहासनानि योग्यानि जगद्गुरोः ।।३।।
ગજપુર, કાંપીલ્ય નગર, નંદિપુર અને મથુરા નગરી વિગેરે મોટા નગરોમાં ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ કરતા પ્રસન્નચંદ્ર, દશાર્ણભદ્ર, ઉદાયન, શાલ અને મહાશાલ વિગેરે રાજાના સમૂહને પ્રવજ્યા આપી, ચંડપ્રદ્યોત, અરિમર્દન અને જિતશત્રુ વિગેરે રાજાઓના સમૂહને શ્રાવકધર્મમાં સ્થાપન કરી કેટલાક કાળ પછી રાજગૃહ નગરમાં પધાર્યા. अने त्यां
કક્તન, નીલ, લોહિતાક્ષ વિગેરે રત્નોના સમૂહવડે એક યોજન પ્રમાણ ભૂમિમાં દેવોએ ભૂમિતળ બાંધ્યું. પછી મણિરત્નનો, જાત્ય સુવર્ણનો અને રૂપાનો એમ ત્રણ શ્રેષ્ઠ પ્રાકાર (કિલ્લા) દરવાજા સહિત તત્કાળ બનાવ્યા. (૧૨)
તે ત્રણ પ્રકારની વચ્ચેના પ્રાકારને મધ્યે વિચિત્ર રત્નોના સમૂહના કિરણો વડે વ્યાપ્ત અને જગદ્ગુરુને લાયક सिंहासनो स्थापन या. (3)