________________
१२५८
श्रीमहावीरचरित्रम अह जयगुरुणा भणियं गोयम! सो एस केसरिस्स जिओ। जो किर तिविझुकाले मए दुहा फालिओ होतो ।।५।।
तुमए मह सारहिणा निज्जविओ कोवफुरुफुरंततणू ।
सीहे सीहेण हए इच्चाईमहुरवयणेण ||६|| तप्पच्चइएणं मइ दोसेणज्जवि स वेरमुव्वहइ। तेणं चिय तप्पडिबोहणट्ठया पेसिओ तंसि ।।७।।
इय पुव्वकम्मवसवत्तिजंतुकीरंतविविहवावारे ।
संसारे परमत्थेण किंपि नो विज्जए चोज्जं ||८|| एवं गोयमं पच्चाइऊण सामी तामलित्ति-दसन्नपूर-वीभय-चंपा-उज्जेणि-गयपूर-कंपिल्ल
अथ जगद्गुरुणा भणितं-गौतम! सः एषः केसरिणः जीवः। यः किल त्रिपृष्ठकाले मया द्विधा स्फाटितः अभूत् ।।५।।
त्वया मम सारथिना निर्यापितः कोपप्रस्फुरत्तनुः ।
'सिंहः सिंहेन हते... इत्यादिमधुरवचनैः ।।६।। तत्प्रत्ययिकेन मयि दोषेणाऽद्यपि सः वैरमुद्वहति । तेनैव तत्प्रतिबोधनार्थं प्रेषितः त्वमसि ।।७।।
इति पूर्वकर्मवशवर्तिजन्तुक्रियमाणविविधव्यापारे।
संसारे परमार्थेन किमपि नो विद्यते नोद्यम् ।।८।। एवं गौतमं प्रत्ययित्वा स्वामी तामलिप्ति-दशार्णपुर-वीतभय-चम्पोज्जैनी-गजपुर-काम्पिल्य-नन्दिपुरતે સાંભળી જગગુરુ બોલ્યા કે “હે ગૌતમી તે આ કેસરીસિંહનો જીવ છે કે જે ત્રિપૃષ્ઠ વાસુદેવને કાળે મેં તેને मारे ६ी नज्योतो. (५)
તે વખતે કોપથી તરફડતા શરીરવાળા તેને મારા સારથિરૂપ તમે “સિંહવડે સિંહ હણાયો છે' ઇત્યાદિક મધુર वयन43 Ailn. भापी ती. (७)
તે વખતને અનુસરનારા દોષે કરીને આ ભવમાં પણ મારે વિષે તે વૈરને ધારણ કરે છે. તેથી જ તેને પ્રતિબોધ કરવા માટે મેં તમને મોકલ્યા હતા. (૭)
આ પ્રમાણે પૂર્વકર્મના વશમાં વર્તનારા પ્રાણીઓ આ સંસારમાં વિવિધ પ્રકારના વ્યાપાર (ચેષ્ટા) કર્યા કરે છે; તેથી ખરી રીતે જોતાં કાંઈ પણ આશ્ચર્ય છે જ નહીં. (૮)
આ પ્રમાણે ગૌતમને કહીને સ્વામી તામલિપ્તિ, દશાર્ણપુર, વીતભય પટ્ટણ, ચંપાપુરી, ઉજ્જયિની નગરી,