________________
अष्टमः प्रस्तावः
खेडेउंति। गोयमसामीवि विम्हियमणो भयवंतं पणमिऊण भणिउं पवत्तो
भुवणब्भुयभूयमहप्पभावपडिहणियपाणिगणपीड!। जयनाह! मए असरिसमिममज्ज पलोइयं चोज्जं ||१||
जं सोक्खकरेवि हु तुझ दंसणे दूरओऽवि सो हलिओ । सूरस्स कोसिओ इव सोढुं तेयं अचाइतो ।।२।।
सयमेव य पडिवन्नं पव्वज्जं उज्झिऊण संभंतो । अइसिग्घमवक्कंतो सखेत्तहुत्तं परोट्ठमणो ।।३।।
किर तुम्ह संकहावि हु जणइ अपुव्वं जणाण परितोसं । किं पुण चीतरुपमुहट्ठपाडिहेरुब्भवं रूवं ? ।।४।।
विस्मितमनाः भगवन्तं प्रणम्य भणितुं प्रवृत्तवान्
१२५७
भुवनाद्भूतमहाप्रभावप्रतिहतप्राणिगणपीड! । जगन्नाथ! मया असदृशमिदमद्य प्रलोकितं नोद्यम् ||१||
यत् सौख्यकारेऽपि खलु तव दर्शने दूरतः अपि सः हालिकः । सूर्यस्य कौशिकः इव सोढुं तेजः अशक्नुवन् ।।२।।
स्वयमेव च प्रतिपन्नां प्रव्रज्यां उज्झित्वा सम्भ्रान्तः । अतिशीघ्रमपक्रान्तः स्वक्षेत्राभिमुखं प्ररुष्टमनाः ।।३।।
किल तव सङ्कथाऽपि खलु जनयति अपूर्वं जनानां परितोषम् । किं पुनः चैत्यतरुप्रमुखाऽष्टप्रातिहार्योद्भवं रूपम् ।।४।।
કહેવા લાગ્યા કે
‘ભુવનને વિષે આશ્ચર્યકા૨ક મહાપ્રભાવવડે પ્રાણીસમૂહની પીડાને હરણ કરનારા હે જગન્નાથ! મેં આજે આ असमान (भोटु ) आश्यर्य भेयुं. (१)
તે એ કે-આપનું દર્શન સુખકારક છતાં પણ તે ખેડૂત દૂરથી જ સૂર્યના તેજને ઘુવડ સહન ન કરે તેમ આપના તેજને સહન કરવાને અશક્ત થઈ, પોતે અંગીકાર કરેલી પ્રવ્રજ્યાનો ત્યાગ કરી, ભ્રાંતિ સહિત વિપરીત મતવાળો થઈ, પોતાના ક્ષેત્રની સન્મુખ અત્યંત શીવ્રતાથી દોડી ગયો. (૨/૩)
આપની કથા (નામ) પણ મનુષ્યોને અપૂર્વ સંતોષ ઉત્પન્ન કરે છે, તો પછી ચૈત્યવૃક્ષ વિગેરે આઠ પ્રાતિહાર્યોથી શોભતું આપનું રૂપ સંતોષ ઉત્પન્ન કરે તેમાં શું કહેવું?' (૪)