________________
१२५६
भयवं! विन्नाणविवज्जियस्स जइ जोग्गयत्थि मे काऽवि । ता देहि निययदिक्खं भववासाओ विरत्तस्स ||१३||
इय वुत्ते से परियट्टिणोवि सिरिगोयमेण पव्वज्जा। तक्खणमेव विदिन्ना बोहिब्बीयंतिकाऊण ।।१४।।
श्रीमहावीरचरित्रम्
एवं तेण गहियदिक्खेण समं पयट्टो गोयमसामी भगवओ अभिमुहं । अह जयगुरुणो चक्खुगोयरमुवागयस्स तस्स करिसगस्स तेण सीहभवावज्जियगाढवेरवसेण पम्हुट्ठा पव्वज्जापडिवत्ती, जायपयंडकोवो य भणिउं पवत्तो- 'भयवं! को एसो ? ।' गोयमेण भणियं- 'अम्ह धम्मगुरू ।' तेण भणियं-'जइ तुह एस धम्मगुरू ता मम तुमएवि न कज्जं, अलं पव्वज्जाए 'त्ति भणिऊण परिचत्तरयहरणो धाविऊण गओ खेत्तंमि, गहिया बलीवद्दा, उब्भीकयं लंगलं, पलग्गो पुव्वपवाहेण
भगवन्! विज्ञानविवर्जितस्य यदि योग्यताऽस्ति मम काऽपि । तदा देहि निजदीक्षां भववासतः विरक्तस्य ।।१३।।
इत्युक्ते तस्मै परिवर्तिनेऽपि श्रीगौतमेन प्रव्रज्या । तत्क्षणमेव विदत्ता बोधिबीजमिति कृत्वा ।।१४।।
एवं तेन गृहीतदीक्षेण समं प्रवृत्तः गौतमस्वामी भगवतः अभिमुखम् । अथ जगद्गुरोः चक्षुगोचरमुपागतस्य तस्य कर्षकस्य तेन सिंहभवाऽऽवर्जितगाढवैरवशेन विस्मृता प्रव्रज्याप्रतिपत्तिः जातप्रचण्डकोपश्च भणितुं प्रवृत्तवान् ‘भगवन्! कः एषः ? ।' गौतमेन भणितं 'अस्माकं धर्मगुरुः । तेन भणितं ‘यदि तव एषः धर्मगुरुः ततः मम त्वयाऽपि न कार्यम्, अलं प्रव्रज्यया' इति भणित्वा परित्यक्तरजोहरणः धावित्वा गतः क्षेत्रे, गृहीतौ बलीवर्दी, उद्भेदीकृतं लाङ्गूलम्, प्रलग्नः पूर्वप्रवाहेण कर्षितुम् । गौतमस्वामी अपि
‘હે ભગવન! જ્ઞાન રહિત મારી જો કાંઇ પણ યોગ્યતા હોય, તો સંસારવાસથી વિરક્ત થયેલા મને તમારી दीक्षा आयो.' (१3)
આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે જો કે તે પરાવર્તન પામવાનો હતો (દીક્ષા મૂકી દેવાનો હતો) તો પણ આને બોધિબીજ પ્રાપ્ત થાય છે' એમ જાણીને શ્રી ગૌતમસ્વામીએ તેને તત્કાળ દીક્ષા આપી. (૧૪)
આ પ્રમાણે દીક્ષિત થયેલા તેની સાથે ગૌતમસ્વામી ભગવાનની સન્મુખ ચાલ્યા. પછી જગદ્ગુરુની દૃષ્ટિના વિષયમાં (નજ૨માં) આવેલા તે ખેડૂતને સિંહના ભવમાં ઉપાર્જન કરેલા મોટા વૈરના વશપણાથી પ્રવ્રજ્યાની પ્રાપ્તિ નાશ પામી, અને તેને ઘણો કોપ ઉત્પન્ન થવાથી તે કહેવા લાગ્યો કે-‘હે ભગવન! આ કોણ છે?' ગૌતમસ્વામીએ કહ્યું કે-‘અમારા ધર્મગુરુ છે.' તેણે કહ્યું-‘જો આ તમારા ધર્મગુરુ છે, તો મારે તમારું પણ કામ નથી. પ્રવ્રજ્યાએ કરીને સર્યું.' એમ કહીને રજોહરણનો ત્યાગ કરી દોડીને પોતાના ખેતરમાં ગયો. ત્યાં પોતાના બળદો ગ્રહણ કર્યા, હળ ઊભું કર્યું અને પ્રથમની જેમ ખેડવા લાગ્યો. ગૌતમસ્વામી પણ મનમાં વિસ્મય પામીને ભગવાનને પ્રણામ કરી