SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ १०८४ श्रीमहावीरचरित्रम ईसाणसुरिंदो निम्मवेइ लंबंतमोत्तियसरीयं । छणमयलंछणधवलं फलिहदंडं च छत्ततिगं ।।८।। हेट्ठामुहठियविंटा रुंटंतुद्दाममहुयरसणाहा । आजाणु कुसुमवुट्ठी निवडइ गयणाओ वरगंधा ।।९।। सव्वरयणामयाइं विचित्तकररइयसक्कचावाइं। रेहति तोरणाइं नववंदणमालकलियाई ।।१०।। मंदरमहियमहोयहिरवगंभीराइं तियसनिवहेण | दिसि दिसि पहयाइं चउव्विहाइं तूराइं दिव्वाइं ।।११।। ईशानसुरेन्द्रः निर्मापयति लम्बमानमौक्तिकमालाकम् । क्षणमृगलाञ्छनधवलं स्फटिकदण्डं च छत्रत्रिकम् ।।८।। अधोमुखस्थितवृन्ता रटनुद्दाममधुकरसनाथा । आजानु कुसुमवृष्टिः निपतति गगनतः वरगन्धा ।।९।। सर्वरत्नमयानि विचित्रकररचितशक्रचापानि । राजन्ते तोरणानि नववन्दनमालाकलितानि ।।१०।। मन्दरमथितमहोदधिरवगम्भीराणि त्रिदशनिवहेन। दिशि दिशि प्रहतानि चतुर्विधानि तूराणि दिव्यानि ।।११।। ત્યારપછી તે સિંહાસન ઉપર ઇશાનેંદ્ર લટકાવેલી મોતીની સેરવાળા, પૂર્ણિમાના ચંદ્ર જેવા ઉજ્વળ અને સ્ફટિક રત્નના દંડવાળા ઉપરાઉપર રહેલા ત્રણ છત્ર બનાવ્યા. (૮) પછી અધોમુખે રહેલા ડીંટીયાવાળા, ફરતા મદોન્મત્ત ભમરાઓએ કરીને સહિત અને શ્રેષ્ઠ ગંધવાળા જાનુ પ્રમાણ પુષ્પોની વૃષ્ટિ આકાશથી પડી. (૯) તેમજ સર્વ રત્નમય, વિચિત્ર કિરણો વડે ઇંદ્રધનુષ્યને રચનારા અને નવી વંદનમાળાએ કરીને સહિત તોરણો शोमता ता. (१०) મંદરાચળ પર્વતવડે મથન કરાયેલા ક્ષીરસાગરના શબ્દ જેવા ગંભીર ચાર પ્રકારના દિવ્ય વાજિંત્રો સર્વ દિશાઓમાં દેવોના સમૂહે વગાડ્યા. (૧૧)
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy