SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः प्रस्तावः अह अन्नया कयाई खीणे भोगप्फलंमि कम्मम्मि । वेरग्गावडियमई चिंतेउमिमं समाढत्तो ।।४७।। तच्छं सोक्खं तडितरलमाउयं भंगुरं च तारुन्नं । रोगविहुरं सरीरं दुल्लंभा धम्मसामग्गी ।।४८ ।। खंडियसीलाण निरंतरं च निवडंति दुस्सहदुहाई। एवं ठिए न जुज्जइ संपइ मह निवसिउं एत्थ ।।४९।। तो गंतुं जयगुरुणो पुणो समीवम्मि लेइ पव्वज्जं । आलोइयदुच्चरिओ विहरइ य समं जिणिंदेण ।।५०।। ' .. ..... अथ अन्यदा कदाचित् क्षीणे भोगफले कर्मणि। वैराग्याऽऽपतितमतिः चिन्तयितुमिदं समारब्धवान् ।।४७।। तुच्छं सौख्यं तडित्तरलमायुष्कं भगुरं च तारुण्यम् । रोगविधुरं शरीरं दुर्लभा धर्मसामग्री ।।४८ ।। ... खण्डितशीलानां निरन्तरं च निपतन्ति दुःसहदुःखानि । एवं स्थिते न युज्यते सम्प्रति मम निवस्तुमत्र ||४९ ।। ततः गत्वा जगद्गुरोः पुनः समीपे लाति प्रव्रज्याम् ।। आलोचितदुश्चरितः विहरति च समं जिनेन्द्रेण ।।५० ।। હવે એકદા કદાચિતું ભોગના ફળવાળું કર્મ ક્ષીણ થયું ત્યારે તેની બુદ્ધિ વૈરાગ્યને પામી, એટલે તે આ પ્રમાણે विया२ ४२वा वाया. (४७) “સાંસારિક સુખ તુચ્છ છે, આયુષ્ય વીજળી જેવું ચપળ છે, યુવાવસ્થા ક્ષણભંગુર છે અને શરીર રોગો વડે व्याप्त छ, तथा धर्मनी सामग्री भगवी हुन छ. (४८) જેણે શિયળવ્રત ખંડિત કર્યું હોય તેમને નિરંતર દુસહ દુઃખો આવી પડે છે. આ પ્રમાણે હોવાથી હવે મારે सडी २३j योग्य नथी. (४८) એમ વિચારીને પછી તેણે જગદ્ગુરુની પાસે જઇ ફરીથી પ્રવજ્યા ગ્રહણ કરી અને પોતાના દુશ્ચરિત્રની આલોચના કરી, જિનેંદ્રની સાથે વિચરવા લાગ્યા. (૫૦)
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy