________________
१२५०
भावियमईवि तवसोसिओऽवि विन्नायविसयदोसोऽवि । कम्मवसा भग्गमणो पडिवज्जइ तीए सो वयणं ।। ४३ ।।
नवरं दस अहिंगे वा जइ नो बोहेमि अणुदिणं भव्वे । तो परिचमि विस विसंव इइ गिण्हइ पइन्नं ।। ४४ ।।
अह उज्झियमुणिवेसो चिंतिंतो देवयाए तं वयणं । जयगुरुणोऽवि निवसइ वेसाए गिहंमि स महप्पा ।।४५ ।।
श्रीमहावीरचरित्रम्
भुंजेइ विसयसोक्खं धम्मकहाए य बोहिउं भव्वे । पव्वज्जागहणत्थं पेसइ पासे जिणिंदस्स ||४६।।
भावितमतिः अपि तपश्शोषितः अपि विज्ञातविषयदोषः अपि । कर्मवशाद् भग्नमनः प्रतिपद्यते तस्याः सः वचनम् ।।४३।।
नवरं दश अधिकान् वा यदि नो बोधयामि अनुदिनं भव्यान् । ततः परित्यजामि विषयान् विषमिव इति गृह्णाति प्रतिज्ञाम् ।।४४।।
अथ उज्झितमुनिवेशः चिन्तयन् देवतायाः तद् वचनम् । जगद्गुरोरपि निवसति वेश्यायाः गृहे सः महात्मा ।। ४५ ।।
भुनक्ति विषयसौख्यम् धर्मकथया च बोधयित्वा भव्यान् । प्रव्रज्याग्रहणार्थं प्रेषति पार्श्वे जिनेन्द्रस्य ||४६ ।।
ત્યારે ભાવિત મતિવાળા છતાં પણ, તપવડે શોષિત અંગવાળા છતાં પણ અને વિષયનો દોષ જાણતા છતાં પણ કર્મના વશથી ભગ્ન પરિણામવાળા થઇને તેમણે તેણીનું વચન અંગીકાર કર્યું. (૪૩)
વિશેષ એ કે-‘જો હું હંમેશાં દશ અથવા તેથી અધિક ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ ન કરું તો વિષની જેમ વિષયોનો ત્યાગ કરીશ.' એવી પ્રતિજ્ઞા તેણે ગ્રહણ કરી. (૪૪)
પછી દેવતાના અને જગદ્ગુરુના પણ તે વચનને ચિંતવતા તેણે મુનિવેષનો ત્યાગ કર્યો, અને તે મહાત્મા वेश्याना धरभां २ह्या. (४५)
ત્યાં તે વિષયસુખને ભોગવવા લાગ્યા, તથા ધર્મકથાવડે ભવ્ય પ્રાણીઓને બોધ કરીને તેમને પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે જિવેંદ્રની પાસે મોકલવા લાગ્યા. (૪૬)