________________
अष्टमः प्रस्तावः
तो वेसाए सहासं सवियारं जंपियं अहो समण ! | • मोत्तूण दम्मलाभं न धम्मलाभेण मे कज्जं ।। ३९ ।।
अहह कहं हसइ ममंपि बालिसा संपयंपि (ति) चिंतित्ता । तेण तवलद्धिणा नेव्वतणयमायड्ढिऊण लहुं ||४०||
अइपवररयणरासी निवाडिया एस दम्मलाभोत्ति । भणिऊण य नीहरिओ तीए भणिओ य साणंदं ।।४१।।
भयव्वं! उज्झसु दुक्करतवचरणं कुणसु मज्झ सामित्तं । इहरा चएमि जीयं पुणरुत्तं तीए इय वृत्तं ।। ४२ ।।
ततः वेश्यया सहासं सविकारं जल्पितम् 'अहो श्रमण ! | मुक्त्वा द्रमलाभं न धर्मलाभेन मम कार्यम् ।। ३९ ।।
१२४९
अरे! कथं हसति ममाऽपि बालिशा साम्प्रतमिति चिन्तयित्वा । तेन तपोलब्धिना नीव्रतृणम् आकृष्य लघुः ||४०||
अतिप्रवररत्नराशिः निपातिता 'एषः द्रमलाभः इति । भणित्वा च निहृतः तया भणितः च सानन्दम् ।।४१।।
भगवन्! उज्झ दुष्करतपश्चरणं कुरु मम स्वामित्वम् । इतरथा त्यजामि जीवं पुनरुक्तं तया एतद् वृत्तम् ।।४२।।
તે વખતે વેશ્યાએ હાંસી સહિત તેમજ વિકાર સહિત કહ્યું કે-‘હે સાધુ! દ્રવ્યલાભ મૂકીને મારે ધર્મલાભવડે डार्य नथी. (उ)
તે સાંભળીને ‘અહો! આ મૂર્ખ સ્ત્રી હમણાં મને પણ કેમ હસે છે?' એમ વિચારીને તેણે પોતાના તપની લબ્ધિવડે તત્કાળ છાપરાના નેવા ઉપર રહેલા તૃણને ખેંચીને ઘણો મોટો રત્નનો ઢગલો પાડ્યો, અને લે ‘આ દ્રવ્યલાભ‘! એમ કહી નીકળી ગયા. તે જોઈ તેણીએ આનંદ સહિત કહ્યું કે-હે ભગવન! આ દુષ્કર તપનું આચરણ મૂકી ઘો અને મારા સ્વામી થાઓ; નહિં તો હું મારા જીવનો નાશ કરીશ.' આ પ્રમાણે તેણીએ ફરી ફરીથી કહ્યું. (४०/४१/४२)