________________
१२४८
श्रीमहावीरचरित्रम
तो छठ्ठठ्ठमपमुहं कुणमाणो दुक्करं तवच्चरणं। जयगुरुणा सह विहरइ बहिया गामागराईसु ।।३४।।
पढइ विचि(वि)त्तं सुत्तं परिभावइ निच्चमेव य तदत्थं ।
गुरुणो मूले निवसइ परीसहे सहइ थिरचित्तो ।।३५।। संजमनिसेवणपरो विसयविरागं परं परिवहंतो। आयावइ अणवरयं सुसाणसुन्नासमाईसु ||३६ ।।
अह अन्नया कयाई एगल्लविहारपडिमपरिकम्मं ।
काउमणो स महप्पा जाए छट्ठस्स पारणगे ।।३७ ।। भिक्खट्ठाए पविठ्ठो एगोऽणाभोगदोसओ सहसा । वेसाए मंदिरंमी पयंपए धम्मलाभोत्ति ।।३८ ।। ततः षष्ठाऽष्टमप्रमुखं कुर्वन् दुष्करं तपश्चरणम् । जगद्गुरुणा सह विहरति बहिः ग्रामाऽऽकरादिषु ।।३४।।
पठति विचित्रं सूत्रं परिभावयति नित्यमेव च तदर्थम।
गुरोः मूले निवसति परिषहान् सहते स्थिरचित्तः ।।३५।। संयमनिषेवनपरः विषयविरागं परं परिवहन्। आतापयति अनवरतं स्मशानशून्याऽऽश्रमादिषु ।।३६ ।।
अथाऽन्यदा कदाचिद् एकाकिविहारप्रतिमापरिकर्म।
कर्तुमनाः सः महात्मा जाते षष्ठस्य पारणके ।।३७।। भिक्षार्थं प्रविष्टः एकोऽनाभोगदोषतः सहसा।
वेश्यायाः मन्दिरे प्रजल्पति 'धर्मलाभः' इति ।।३८ ।।
ત્યારપછી છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે દુષ્કર તપશ્ચર્યા કરતો તે જગદ્ગુરુની સાથે બહાર ગામ અને ખાણના પ્રદેશો विगेरेमा विहार ४२वा वायो. (३४)
તે વિચિત્ર (જુદા જુદા) સૂત્રોને ભણવા લાગ્યો, નિરંતર તેના અર્થનો વિચાર કરવા લાગ્યો, ગુરુની પાસે જ રહેતો હતો, સ્થિરચિત્તે પરિષદોને સહન કરતો હતો, (૩૫).
સંયમનું પાલન કરવામાં તત્પર હતો, વિષયો ઉપર અત્યંત વૈરાગ્યને ધારણ કરતો હતો તથા સ્મશાન અને શૂન્ય આશ્રમ વિગેરે સ્થાનોમાં નિરંતર આતાપના લેતો હતો. (૩૬)
હવે એકદા કદાચિત્ એકલવિહારી પ્રતિમાના કર્મને કરવાની ઈચ્છાવાળા તે મહાત્માએ છઠ્ઠનું પારણું આવ્યું ત્યારે ભિક્ષા લેવા માટે એકલા જ અજ્ઞાનના દોષથી સહસા વેશ્યાના ઘરમાં પ્રવેશ કર્યો અને ધર્મલાભ કહ્યો. (3७/3८)