________________
अष्टमः प्रस्तावः
१२४७
तत्तो कुमरेण भणियं देवि! कीस तुममियं पयंपेसि?। सयमेवप्पडिवन्नं कहमिव उज्झामि विरइमई ।।३०।।
किं वा काही तंपिवि चारित्तावारगं ममं कम्मं ।
कु(दु)स्सीलसंगरहियस्स गाढतवसोसियंगस्स ।।३१।। इय तव्वयणं अवमण्णिऊण सिग्धं गओ समोसरणं। नवरं जयगुरुणाविहु पडिसिद्धो सो तहच्चेव ।।३२ ।।
तहविहु अइरभसवसा अभाविउं भाविरं विरइभंगं । भुवणगुरुणो समीवे निरवज्जं लेइ पव्वज्जं ।।३३।।
ततः कुमारेण भणितं देवि! कस्मात्त्वम् इदं प्रजल्पसि?। स्वयमेव प्रतिपन्नां कथमिव उज्झामि विरतिमतिम् ।।३०।।
किं वा करिष्यति तदपि चारित्राऽऽवारकं मां कर्म।
कुशीलसङ्गरहितस्य गाढतपःशोषिताऽङ्गस्य ।।३१।। इति तद्वचनमवमन्य शीघ्रं गतः समवसरणम् । नवरं जगद्गुरुणाऽपि खलु प्रतिषिद्धः सः तथैव ।।३२।।
तथापि खलु अतिरभसवशाद् अभावयित्वा भाविकं विरतिभङ्गम् । भुवनगुरोः समीपं निरवद्यां लाति प्रव्रज्याम् ।।३३।।
આ પ્રમાણે સાંભળીને કુમારે કહ્યું કે-“હે દેવી! કેમ તે આ પ્રમાણે કહે છે? મેં પોતે જ વિરતિ લેવાની મતિ अं.२ री छ, तेनो शी रीत त्या ? (30)
અથવા તો કુશીલના સંગથી રહિત અને ગાઢ તપવડે અંગને શુષ્ક કરનારા અને તે ચારિત્રાવરણ કર્મ શું ४२शे?' (३१)
આ પ્રમાણે કહી તે દેવીના વચનની અવગણના કરીને શીધ્રપણે સમવસરણમાં ગયો. વિશેષ એ કેજગદ્ગુરુએ પણ તેને તે જ પ્રમાણે નિષેધ કર્યો, (૩૨)
તો પણ અત્યંત વેગના વશથી થવાના વિરતિના ભંગને વિચાર્યા વિના જ ભુવનગુરુની સમીપે તેણે પાપ २रित क्या अडएरी. (33)