________________
१२४६
श्रीमहावीरचरित्रम पव्वज्जापडिवत्तिं काउमणो सो य सेणियनरिंदं । जणणिं च बहुविहेहिं वयणेहिं पन्नवेऊण ।।२५।।
जाव भुवणेक्कपहुणो पासे चलिओ पवज्जिउं दिक्खं ।
ताव य सो भणिओ देवयाए गयणट्ठियाए इमं ।।२६ ।। भो भो कुमार! विरमसु पव्वज्जागहणओ जओ अस्थि । अज्जवि तुह भोगफलं चारित्तावारगं कम्मं ।।२७।।
थेवं कालं निवससु सगिहे ता कीस ऊसुगो होसि?।
सलहिज्जंति न कज्जाइं पुत्त! अइरहसविहियाई ।।२८ ।। काले च्चिय कीरंतो ववसाओ कज्जसाहगो होइ। समयाभावे सस्सं न फलइ अच्चंतसित्तंपि ।।२९।। प्रव्रज्याप्रतिपत्तिं कर्तुमनाः सश्च श्रेणिकनरेन्द्रम् । जननी च बहुविधैः वचनैः प्रज्ञाप्य ।।२५।।
यावन्भुवनैकप्रभोः पार्श्वे चलितः प्रव्रजितुं दीक्षाम् ।
तावच्च सः भणितः देवतया गगनस्थितया इदम् ।।२६ ।। भोः भोः कुमार! विरम प्रव्रज्याग्रहणतः यतः अस्ति। अद्याऽपि तव भोगफलं चारित्राऽऽवारकं कर्म ।।२७।।
स्तोकं कालं निवस स्वगृहे ततः कस्माद् उत्सुकः भवसि?|
श्लाघ्यन्ते न कार्याणि पुत्र! अतिरभसविहितानि ।।२८ ।। काले एव क्रियमाणः व्यवसायः कार्यसाधकः भवति। समयाऽभावे शस्यं न फलति अत्यन्तसिक्तमपि ।।२९।।
અંગીકાર કરવાની ઈચ્છાવાળા તેણે શ્રેણિક રાજા પાસે અને પોતાની માતા પાસે ઘણા પ્રકારના વચનોવડે વિનંતિ કરીને જેટલામાં દીક્ષા ગ્રહણ કરવા માટે ત્રણ ભુવનના એક પ્રભુની પાસે ચાલ્યો, તેટલામાં આકાશમાં રહેલી हवीतेने सा प्रभाए। उर्दा 3 - (२४/२५/२७)
“હે કુમાર! તું પ્રવજ્યા ગ્રહણ કરવાથી અટક, કારણ કે હજી તારે ભોગના ફળવાળું ચારિત્રાવરણ કર્મ બાકી છે, તેથી કરીને થોડો કાળ સ્વગૃહને વિષે તું વસ. કેમ બહુ ઉત્સુક (ઉતાવળો) થાય છે? હે પુત્ર! અતિ વેગથી (વિચાર રહિત-સહસા) કરેલા કાર્યો પ્રશંસાને પામતા નથી. યોગ્ય કાળ ઉદ્યમ કરવામાં આવે તો તે કાર્યને સાધનાર થાય છે, અને સમય વિના ઘણું સિચ્યું હોય તો પણ ધાન્ય ફળતું નથી.' (૨૭/૨૮/૨૯)