________________
१२४४
श्रीमहावीरचरित्रम तेण य ससगणुकंपणसमुवज्जियपुन्नपगरिसवसेण । लहुईकयसंसारो संपइ जाओसि रायसुओ ।।१६।।
इय भो देवाणुप्पिय! तइया पसुणावि जइ तहा तुमए ।
ससगजियरक्खणेणं बाढं दुक्खाइं सहियाइं ।।१७।। ता कीस बंभयारीण धम्मनिरयाण पवरसाहूणं। चलणाइघट्टणेणवि संपइ संतावमुव्वहसि? ||१८ ।।
सरयनिसायरधवले कुलंमि पडिवन्नमुज्झमाणस्स । किं सुंदर! न कलंको होही आचंदकालंपि? ||१९।।
तेन च शशकाऽनुकम्पनसमुपार्जितपुण्यप्रकर्षवशेन । लघ्वीकृतसंसारः सम्प्रति जातोऽसि राजसुतः ।।१६ ।।
इति भोः देवानुप्रिय! तदा पशुनाऽपि यदि तथा त्वया ।
शशकजीवरक्षणेन बाढं दुःखानि सोढानि ।।१७।। ततः कस्माद् ब्रह्मचारिणां धर्मनिरतानां प्रवरसाधूनां । चरणादिघट्टनेनाऽपि सम्प्रति सन्तापमुद्वहसि ।।१८।।
शरदनिशाकरधवले कुले प्रतिपन्नमुज्झतः। किं सुन्दर! न कलङ्कः भविष्यति आचन्द्रकालमपि? ।।१९।।
સસલાની અનુકંપાથી બાંધેલા ઉત્કૃષ્ટ પુણ્યના વશથી સંસારને લઘુ કરી તું હમણાં રાજપુત્ર થયો છે. (१७)
આ પ્રમાણે હે દેવાનુપ્રિય! તે વખતે તે પશુએ પણ તેવા પ્રકારના સસલાના જીવના રક્ષણવડે જો ઘણાં દુઃખો साउन ७, (१७)
તો બ્રહ્મચારી અને ચારિત્રધર્મમાં તત્પર આ શ્રેષ્ઠ સાધુઓના ચરણાદિકના સંઘટ્ટાએ કરીને પણ હમણાં તું म संतापने वन छ? (१८)
હે સુંદર! અંગીકાર કરેલા વ્રતનો ત્યાગ કરવાથી શરદ ઋતુના પૂર્ણ ચંદ્રની જેવા ઉજ્વળ તારા કુળને વિષે આ પૃથ્વી પર ચંદ્રની હયાતી હોય ત્યાંસુધી કલંક થશે. (૧૯)