________________
अष्टमः प्रस्तावः
१२४३
तं दट्टणं तुमए पयहेट्ठठियं पराए करुणाए | आकुंचिऊण धरिओ नियचलणो गयणदेसंमि ।।१२।।
अह वणदवोऽवि दहिउं सयलं अडविं महाविडविपुन्नं ।
उवसंतो ते य गया जहागयं ससगपमुहजिया ।।१३।। ताहे छुहापिवासासंतत्तो तंपि सिग्घवेगेण। अमुणियकुटियसचलणो पधाविओ पाणियाभिमुहं ।।१४।।
अह एगचलणवियलत्तणेण पडिओ तुमं गिरिवरोव्व । तण्हाछुहाकिलंतो कालगओ बहुकिलेसेण ।।१५।।
तं दृष्वा त्वया पादाधःस्थितं परया करुणया । आकुञ्च्य धृतः निजचरणः गगनदेशे ।।१२।।
अथ वनदवः अपि दग्ध्वा सकलामटवीं महाविटपिपूर्णाम् ।
उपशान्तः ते च गताः यथागतं शशकप्रमुखजीवाः ।।१३।। तदा क्षुत्पिपासासन्तप्तः त्वमपि शीघ्रवेगेन । अज्ञातकुट्टितस्वचरणः प्रधावितः पानीयाऽभिमुखम् ।।१४।।
अथ एकचरणविकलत्वेन पतितः त्वं गिरिवरः इव । तृष्णा-क्षुधाक्लान्तः कालगतः बहुक्लेशेन ।।१५।।
તેને પગની નીચે રહેલો જોઇને તેં મોટી કરુણાવડે તારો તે પગ સંકોચીને આકાશમાં અદ્ધર કર્યો. (१२)
ત્યારપછી વનનો દાવાનળ પણ મોટા વૃક્ષોએ કરીને ભરેલા તે સમગ્ર વનને બાળીને શાંત થયો, એટલે તે સસલા વિગેરે સર્વ જીવો જેમ આવ્યા હતા તેમ પોતપોતાને સ્થાને ગયા. (૧૩)
તે વખતે ક્ષુધા અને તૃષાથી પીડા પામેલો તું પણ શીઘવેગે કરીને પોતાના પીડાયેલા (યંભાઈ ગયેલા) પગને एया विना ४नी सन्मुम होऽयो. (१४)
તેથી એક ખોટા થયેલા પગના કારણે મોટા પર્વતની જેમ એકદમ પડી ગયો, અને સુધા-તૃષાથી વ્યાપ્ત થયેલો तुंध वेशथी भ२५। पाभ्यो. (१५)