________________
१२४२
श्रीमहावीरचरित्रम
अह अन्नया कयाई तरुवरसंघरिससंभवो जलणो। दहिउं वणं पयट्टो पलयानलविब्भमो भीमो ||८||
तं पेच्छिऊण भीओ तुमं पलाणो सथंडिलाभिमुहं ।
हरि-हरिण-ससग-सूयरपडिहत्थे थंडिले दुन्नि ।।९।। लंघित्ता तइयंमिं संपत्तो अच्छिउं समाढत्तो। चरणो य समुक्खित्तो कंडुयणकए तए तणुणो ||१०|| जुम्मं ।
एत्थंतरंमि अन्नन्नसत्तसंपेल्लिओ ससो एगो। उक्खित्तचरणहेट्ठा ठिओ सजीयस्स रक्खट्ठा ।।११।।
अथ अन्यदा कदाचित् तरुवरसङ्घर्षसम्भवः ज्वलनः। दग्धुं वनं प्रवृत्तः प्रलयाऽनलविभ्रमः भीमः ||८||
तं प्रेक्ष्य भीतः त्वं पलायितः स्थण्डिलाभिमुखम् ।
हरि-हरिण-शशक-शूकरपूर्णे स्थण्डिले द्वे ।।९।। लङ्घित्वा तृतीये सम्प्राप्तः आसितुं समारब्धः । चरणं च समुत्क्षिप्तं कण्डूयनकृते त्वया तनोः ।।१०।। युग्मम् ।।
अत्रान्तरे अन्याऽन्यसत्त्वसम्प्रेरितः शशः एकः |
उत्क्षिप्तचरणाऽधः स्थितः स्वजीवस्य रक्षार्थम् ।।११।। હવે એકદા કદાપિ મોટા વૃક્ષોના પરસ્પર ઘસવાથી ઉત્પન્ન થયેલો પ્રલયાગ્નિના જેવો ભયંકર અગ્નિ (वान५) ते बनने पापा दायो. (८)
તે જોઇને ભય પામેલો તું ચંડિલની સન્મુખ દોડ્યો. ત્યાં વાંદરા, હરણ, સસલા, ભુંડ વિગેરેવડે બે શુદ્ધ સ્થાન (भ२।७ या al. (c)
તેને ઓળંગીને ત્રીજા શુદ્ધ સ્થાનમાં રહેવા માટે તું ગયો અને ત્યાં ઊભો રહ્યો. તેવામાં શરીરે ખરજ આવવાથી ખજવાળવા માટે મેં એક પગ ઊંચો કર્યો. (૧૦)
તેવામાં બીજા બીજા પ્રાણીઓની ધક્કાધક્કીથી એક સસલો પોતાના જીવની રક્ષાને માટે તારા ઊંચા કરેલા पानी नीये. मावाने २६५ो. (११)