________________
अष्टमः प्रस्तावः
१२४१
एत्तो तइयभवंमिं रणे किर वारणो तुहं हुंतो। तत्थ य वणग्गिणा पसरिएण संतत्तसव्वंगो ।।३।।
बाढं पिवासिओ सरवरंमि पाउं जलं समोगाढो।
तडपंकंमि य खुत्तो तत्तो नीहरिउमचयंतो ।।४।। पडिकरिणो दढदसणग्गताडणुप्पन्नतिव्ववेयणओ। मरिउं विंझंमि तुमं पुणरवि जाओ गयाहिवई ।।५।।
वणदवपलोयणेण य जाइं सरिऊण भयवसट्टेण।
रुक्खे उक्खणिऊणं अवणित्ता तणपलालाइं ।।६।। करयलसमाइं तिन्नि उ महापमाणाइं थंडिलाइं तए। सरियातीरे पकयाइं निययगयजूहरक्खट्ठा ।।७।। जुम्मं । इतः तृतीयभवे अरण्ये किल वारणः त्वमभवत्। तत्र च वनाग्निना प्रसृतेन संतप्तसर्वाङ्गः ।।३।।
बाढं पिपासितः सरसि पातुं जलं समवगाढः।
तटपके च निमग्नः तस्माद् निहर्तुमसमर्थः ।।४।। प्रतिकरिणः दृढदशनाग्रताडनोत्पन्नतीव्रवेदनकः । मृत्वा विन्ध्ये त्वं पुनरपि जातः गजाधिपतिः ।।५।।
वनदवप्रलोकनेन च जातिं स्मृत्वा भयवशाऽर्तेन ।
वृक्षान् उत्खन्य अपनीतानि तृणपलालानि ।।६।। करतलसमानि त्रीणि तु महाप्रमाणानि स्थण्डिलानि त्वया ।
सरित्तीरे प्रकृतानि निजगजयूथरक्षायै ।।७।। युग्मम् ।। આ ભવની પહેલા ત્રીજા ભવે તું એક અરણ્યમાં હાથી હતો. ત્યાં ચોતરફ પ્રસરતા વનના અગ્નિવડે તે સર્વ भगताप पाभ्यो. (3)
અને અત્યંત તૃષાતુર થયો તેથી જળ પીવા માટે એક સરોવરમાં ગયો. ત્યાં કાંઠે જ તે કાદવમાં ખેંચી ગયો. त्यांची नावाने असमर्थ थयो. (४)
તેવામાં બીજા સામા (શત્રુ) હાથીએ આવી દાંતના અગ્રભાગવડે તેને દઢ પ્રહાર કર્યો, તેથી ઉત્પન્ન થયેલી તીવ્ર वेहनावडे भरीने तुं इरीन विध्यगिरिभ हाथीनो अधिपति (भोटो tथी) थयो. (५)
ત્યાં એકદા દાવાનળ જોવાથી તેને જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી ભયના વશથી પીડા પામેલા તેણે વૃક્ષોને ઉખેડી નાંખીને તથા તૃણ-છોડ વિગેરેને કાઢી નાંખીને, હાથની હથેળી જેવા ચોખ્ખા મોટા પ્રમાણવાળા ત્રણ અંડિલ= શુદ્ધભૂમિ નદીને કાંઠે પોતાના હાથીના જૂથનું રક્ષણ કરવા માટે કર્યા. (૭)