________________
१२४०
श्रीमहावीरचरित्रम अह दुस्सहत्ताए परीसहाणं चलत्तणओ चित्तवित्तीए तस्स मेहकुमारसाहुस्स अणुक्कमेण पढमरयणीए चेव पसुत्तस्स पविसंत-नीहरंतमुणिचरणघडणुप्पन्ननिद्दाविगमस्स, पव्वज्जापरिच्चायाभिमुहमाणसस्स कहकहवि अट्टदुहट्टियस्स दुक्खेण वोलीणा रयणी। समुग्गयंमि रविमंडले पमिलाणवयणकमलो समुट्ठिऊण तओ ठाणाओ पव्वज्जं परिमोत्तुकामो गओ भगवओ समीवे ||
अह केवलावलोएण जिणवरो जाणिऊण भग्गमणं । मेहकुमारं साहुं महुरगिराए इमं भणइ ।।१।।
किं भो देवाणुपिया! संजमजोगंमि भंगमुव्वहसि । पुव्वभववइयरं नेव सरसि सयमवि समणुभवियं ।।२।।
अथ दुःसहतया परीषहाणां चलत्वात् चित्तवृत्त्याः तस्य मेघकुमारसाधोः अनुक्रमेण प्रथमरजन्यामेव प्रसुप्तस्य प्रविशन्निहरन्मुनिचरणघट्टनोत्पन्ननिद्राविगमस्य, प्रव्रज्यापरित्यागाऽभिमुखमानसस्य कथंकथमपि आर्त्तदुःखार्त्तस्य दुःखेन व्यतिक्रान्ता रजनी। समुद्गते रविमण्डले प्रम्लानवदनकमलः समुत्थाय ततः स्थानतः प्रव्रज्यां परिमोक्तुकामः गतः भगवतः समीपम् ।
अथ केवलाऽऽलोकेन जिनवरः ज्ञात्वा भग्नमनः । मेघकुमारं साधुं मधुरगिरा इदं भणति ।।१।।
किं भोः देवानुप्रिये! संयमयोगे भङ्गमुद्वहसि । पूर्वभवव्यतिकरं नैव स्मरसि स्वयमपि समनुभूतम् ।।२।।
હવે પરિસહોનું દુઃસહપણું હોવાથી અને ચિત્તવૃત્તિનું ચંચળપણું હોવાથી તે મેઘકુમાર સાધુ અનુક્રમે પહેલી રાત્રિએ જ સૂતા હતા. ત્યારે પ્રવેશ કરતા અને બહાર નીકળતા મુનિઓના ચરણ અથડાવાથી તેની નિદ્રા જતી રહી, તેથી કરીને તેનું મન પ્રવ્રજ્યાનો ત્યાગ કરવાની સન્મુખ થયું, અને કોઇપણ પ્રકારે આર્તધ્યાન કરતા તેની
મહાદુઃખે કરીને વ્યતીત થઇ. પછી સૂર્યમંડળનો ઉદય થયો ત્યારે જેનું મુખ ગ્લાનિ પામ્યું હતું એવો તે મેઘકુમાર સાધુ તે સ્થાનથી ઉઠીને પ્રવજ્યાનો ત્યાગ કરવાની ઇચ્છાથી ભગવાનની સમીપે ગયો.
હવે કેવળજ્ઞાનવડે તે મેઘકુમાર સાધુનું ભગ્ન થયેલું મન જાણીને જિનેશ્વરે તેને મધુર વાણીવડે આ પ્રમાણે मुथु - (१)
“હે દેવાનુપ્રિય! કેમ તું સંયમના યોગમાં ભંગને વહન કરે છે? પોતે જ અનુભવેલો પૂર્વભવનો વૃત્તાંત શું તને या नथी? (२)