________________
१२३८
श्रीमहावीरचरित्रम् लद्धं छिदं थेवंपि तक्खणुप्पन्नहरिसपब्भारो। भुवणत्तयसंचरणो मरणपिसाओ समुत्थरइ ।।६।।
इट्ठविओगाणिठ्ठप्पओगपामोक्खदुक्खतरुनिवहो।
सव्वत्तो विणिवारइ विवेयदिणनाहकरपसरं ।।७।। इय भो देवाणुपिया! मसाणतुल्ले भवंमि भीमंमि ।
खणमवि न खमं वसिउं तुम्हाणं सोक्खकंखीणं ।।८।। एवं भगवया वागरिए संसारसरूवे पडिबुद्धा बहवे पाणिणो, भावसारं च अणेगेहिं अंगीकया देसविरइ-सव्वविरइपडिवत्ती, हरिसूसियसरीरो य सपरियणो राया गओ जहागयं । नवरं मेहकुमाररायपुत्तो अंतो वियंभंतहरिसपसरो संसारविरागं परममुव्वहंतो सेणियनराहिवं
लब्ध्वा छिद्रं स्तोकमपि तत्क्षणोत्पन्नहर्षप्राग्भारः । भुवनत्रयसञ्चरणः मरणपिशाचः समुत्तिष्ठति ।।६।।
इष्टवियोगाऽनिष्टप्रयोगप्रमुखदुःखतरुनिवहः ।
सर्वतः विनिवारयति विवेकदिननाथकरप्रसरम् ।।७।। इति भोः देवानुप्रियाः! स्मशानतुल्ये भवे भीमे।
क्षणमपि न क्षमं वसितुं युष्माकं सुखकाङ्क्षिणाम् ।।८।। एवं भगवता व्याकृते संसारस्वरूपे प्रतिबुद्धाः बहवः प्राणिनः, भावसारं च अनेकैः अङ्गीकृता देशविरति-सर्वविरतिप्रतिपत्तिः, हर्षोच्छ्रितशरीरः च सपरिजनः राजा गतः यथाऽऽगतम्। नवरं मेघकुमारराजपुत्रः अन्तः विजृम्भद्धर्षप्रसरः संसारविरागं परममुद्वहन् श्रेणिकनराधिपं जननी च प्रणम्य
થોડા છિદ્રને પામીને પણ જેને તત્કાળ હર્ષનો પ્રકર્ષ ઉત્પન્ન થાય છે અને જે ત્રણ ભુવનમાં ફર્યા કરે છે એવો મરણરૂપી પિશાચ વિસ્તારને પામે છે, (૯)
ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ વિગેરે દુઃખોરૂપી વૃક્ષોનો સમૂહ ચોતરફથી વિવેકરૂપી સૂર્યના B२५ प्रयारने निवारे छ. (७)
આવા સંસારમાં હે દેવાનુપ્રિયો! સુખની ઇચ્છાવાળા તમારે ક્ષણ વાર પણ વસવું યોગ્ય નથી' (૮)
આ પ્રમાણે ભગવાને સંસારનું સ્વરૂપ કહ્યું ત્યારે ઘણા જીવો પ્રતિબોધ પામ્યા, અને ભાવપૂર્વક ઘણા જીવોએ દેશવિરતિ અને સર્વવિરતિની દીક્ષા અંગીકાર કરી, ત્યારપછી હર્ષવડે વિકસ્વર શરીરવાળો રાજા પરિવાર સહિત જેમ આવ્યો હતો તેમ પોતાને સ્થાને ગયો. વિશેષ એ કે-મેઘકુમાર નામના રાજપુત્રના હૃદયમાં હર્ષનો પ્રચાર