________________
अष्टमः प्रस्ताव
१२३७
तथाहि-उब्भडवियंभियमुही विसयपिवासा महासिवा एत्थ । दढमणिवारियपसरा सव्वत्तो चिय परिब्ममइ ।।२।।
ओहामियसुर-नर-खयरविक्कमा तंत-मंतदुग्गेज्झा ।
अनिवारियं पयट्ठइ भीमा जरडाइणी निच्चं ।।३।। पयडियपयंडपक्खा निरवेक्खक्कंतजीयमाहप्पा। सव्वत्तो पासठिया कसायगिद्धा विसप्पंति ।।४।।
दावियविविहवियारा जीवियहरणेऽवि पत्तसामत्था । दढममुणियप्पयारा रोगभुयंगा वियंभंति ।।५।।
तथाहि-उद्भटविजृम्भितमुखी विषयपिपासा महाशिवाऽत्र । दृढमणिवारितप्रसरा सर्वत्रैव परिभ्रमति ।।२।।
अभिभूतसुर-नर-खेचरविक्रमा तन्त्र-मन्त्रदुर्गाह्या ।
___ अनिवारितं प्रवर्तते भीमा जराडाकिनी नित्यम् ।।३।। प्रकटितप्रचण्डपक्षा निरपेक्षाऽऽक्रान्तजीवमाहत्म्या। सर्वतः पार्श्वस्थिताः कषायगृध्राः विसर्पन्ति ।।४।।
दापितविविधविकाराः जीवितहरणेऽपि प्राप्तसामर्थ्याः । दृढम् अज्ञातप्रचारा रोगभुजङ्गाः विजृम्भन्ति ।।५।।
તે આ પ્રમાણે :- આ ભયંકર સંસારરૂપી સ્મશાનમાં મહાઉદ્ધત અને ફાડેલા મુખવાળી વિષયની પિપાસારૂપી મોટી શિયાળણી અત્યંત અનિવારિત પ્રચારવાળી ચોતરફ ભમે છે, (૨)
દેવ, મનુષ્ય અને વિદ્યાધરોના પરાક્રમનો પરાભવ કરનારી, મંત્ર અને તંત્રથી ગ્રહણ (વશ) કરી ન શકાય તેવી અને મહાભયંકર જરારૂપી ડાકિણી નિરંતર અનિવારિતપણે પ્રવર્તે છે, (૩)
મોટી પાંખોને વિસ્તારનારા, કોઇની અપેક્ષા વિના જ જીવોના માહાભ્યને આક્રમણ કરનાર અને સર્વથા પાસે રહેલા કષાયરૂપી ગીધ પક્ષીઓ પ્રસરે છે, (૪)
વિવિધ પ્રકારના વિકારને આપનારા, જીવિતનું હરણ કરવામાં પણ સામર્થ્યને પામેલા તથા જેનો પ્રચાર જાણી શકાય તેવો નથી એવા રોગરૂપી સર્પો વિલાસ કરે છે, (૫)