________________
१२३६
श्रीमहावीरचरित्रम रणज्झणिरकणयकिंकिणिमालाउलरहसमूहपरियरिओ। दप्पुब्भडसुहडसहस्सरुद्धनीसेसदिसिनिवहो ।।३।।
इय सेणिओ नरिंदो हरिसक्करिसं परं पवहमाणो।
करिणीखंधारूढो नीहरिओ नियपुराहिंतो ||४|| तयणंतरं च पत्तो समोसरणं, जहाविहिणा य पविट्ठो तयब्भंतरे, तिपयाहिणीकाऊण वंदिउं जयगुरु निविठ्ठो समुचिए भूमिभागे। भगवयाऽवि पारद्धा तदुचिया धम्मकहा। कहं?
भो भो महाणुभावा निम्मलबुद्धीए चिंतह सयण्हा । संसारं घोरमिमं महामसाणस्स सारिच्छं ।।१।।
रणरणायमानकनककिङ्किणीमालाऽऽकुलरथसमूहपरिवृत्तः। दर्पोद्भट सुभटसहस्ररुद्धनिःशेषदिग्निवहः ।।३।।
इति श्रेणिकः नरेन्द्रः हषोत्कर्षं परं प्रवहन् ।
करिणीस्कन्धाऽऽरूढः निहृतः निजपुरात् ।।४।। तदनन्तरं च प्राप्तः समवसरणम्, यथाविधिना च प्रविष्टः तदभ्यन्तरे, त्रिप्रदक्षिणीकृत्य वन्दित्वा जगद्गुरुं निविष्टः समुचिते भूमिभागे। भगवताऽपि प्रारब्धा तदुचिता धर्मकथा। कथम्? -
भोः भोः महानुभावाः निर्मलबुद्ध्या चिन्तयत तृष्णाः । __ संसारं घोरमिदं महास्मशानस्य सदृशम् ।।१।।
ઝણઝણાટ કરતી સુવર્ણની ઘુઘરીઓના સમૂહવડે વ્યાપ્ત રથોના સમૂહવડે તે રાજા પરિવરેલો હતો, ગર્વથી Gद्धत थये। 31२ सुमटी43 सर्व हिशाभीनो समूड रुपायो तो - (3)
આ રીતે અત્યંત હર્ષના ઉત્કર્ષને ધારણ કરતો શ્રેણિક રાજા હાથણીના સ્કંધ ઉપર ચડીને પોતાના નગરમાંથી १२ नी.ज्यो. (४)
ત્યારપછી તે રાજા સમવસરણમાં પહોચ્યો. વિધિપૂર્વક તેની અંદર તેણે પ્રવેશ કર્યો. જગદ્ગુરુને ત્રણ પ્રદક્ષિણા કરી, વંદના કરી ઉચિત પૃથ્વી પર બેઠો. તે વખતે ભગવાને પણ તેને ઉચિત ધર્મકથા કહી કેવી રીતે? ते 3 छ :
હે મોટા પ્રભાવવાળા (ભાગ્યશાળી)! ઇચ્છા સહિત નિર્મળ બુદ્ધિવડે તમે સ્મશાનની જેવા આ ધોર સંસારને विया). (१)