________________
अष्टमः प्रस्तावः
१२३५ साहासमाउलं उत्तरगुणपत्तनिगरसंछन्नं, अइसयकुसुमविराइयं, जससोरभभरियभुवणंतरं, विसमसरतरणितावपणासगं, सग्गापवग्गसुहफलदाणदुल्ललियं, पवरजणसउणणिसेवणिज्जं धम्ममहाकप्पतरुवरं । एत्थावसरंमि सेणियनराहिवो भयवंतं समवसरणट्ठियं सोऊण पट्टिओ अभयकुमार-मेहकुमार-नंदिसेणपुत्तपरियरिओ वंदणवडियाए जयगुरुणो। कहं चिय?
डिंडीरपिंडपुंडरियहरियखरकिरणबिंबकरपसरो। सहरिसहरिणच्छिकरयलुल्लसियचामरुग्घाओ ।।१।।
गज्जंतमत्तकुंजरमयजलपडिहणियरेणुपब्भारो। तरलतरतुरयपहकरसंखोहियमहियलाभोगो ।।२।।
संछन्नम्, अतिशयकुसुमविराजितम्, यशःसौरभभृतभुवनान्तरम्, विषमशरतरणितापप्रणाशकम्, स्वर्गाऽपवर्गसुखफलदानदुर्ललितम्, प्रवरजनशकुननिषेवणीयं धर्ममहाकल्पतरुवरम्। अत्राऽवसरे श्रेणिकनराधिपः भगवन्तं समवसरणस्थितं श्रुत्वा प्रस्थितः अभयकुमार-मेघकुमार-नन्दिषेणपुत्रपरिवृत्तः वन्दनप्रतिज्ञया जगद्गुरोः । कथमेव? -
डिण्डीरपिण्डपुण्डरीकहृतखरकिरणबिम्बकरप्रसरः । सहर्षहरिणाक्षिकरतलोल्लसितचामरोद्घातः ।।१।।
गर्जन्मत्तकुञ्जरमदजलप्रतिहतरेणुप्राग्भारः । तरलतरतुरगनिकरसंक्षोभितमहीतलाऽऽभोगः ।।२।।
દયારૂપી મૂળ છે, ક્ષમારૂપી મોટું સ્કંધ (થડ) છે, મૂળગુણરૂપી શાખાઓવડે વ્યાપ્ત છે, ઉત્તરગુણરૂપી પાંદડાંના સમૂહવડે ઢંકાયેલ છે, અતિશયોરૂપી પુષ્પોવડે વિરાજિત છે, યશરૂપી સુગંધવડે ભુવનનો મધ્ય ભાગ વ્યાપ્ત કરેલ છે, કામદેવરૂપી સૂર્યના તાપનો નાશ કરનાર છે, સ્વર્ગ અને મોક્ષના સુખરૂપી ફળને આપવામાં તત્પર છે અને ઉત્તમ મનુષ્યોરૂપી પક્ષીઓવડે સેવવા લાયક છે. આ અવસરે શ્રેણિક રાજા સમવસરણમાં વિરાજમાન ભગવાનને સાંભળીને અભયકુમાર, મેઘકુમાર અને નંદિષેણ વિગેરે પુત્ર અને પરિવાર સહિત જગદ્ગુરુને વાંદવા માટે ચાલ્યો. वीरीत? ते ४ छ :
તે રાજાના મસ્તક પર સમુદ્રના ફીણના સમૂહ જેવું ઉજ્વળ છત્ર ધારણ કરવામાં આવ્યું હતું. તેનાથી સૂર્યના બિંબના કિરણોનો પ્રચાર હરણ કરાયો હતો, હર્ષવાળી સ્ત્રીઓના હાથવડે વીંઝાતા ચામરો શોભતા હતા, (૧)
ગર્જના કરતા મદોન્મત્ત હાથીઓના મદજળવડે ધૂળનો સમૂહ શાંત થયો હતો, અત્યંત ચપળ અશ્વોના સમૂહવડે પૃથ્વીતળનો વિસ્તાર ક્ષોભ પામતો હતો (ખોદાતો હતો), (૨)