________________
१२३४
श्रीमहावीरचरित्रम एवमणुसासिऊणं नियसमणे सो तया महासत्तो। पडिबोहिऊण भव्वे पाविस्सइ सासयं ठाणं ।।७।।
इय तइलोयदिवायरसिरिवीरजिणेसरेण परिकहियं ।
गोसालयचरियमिमं गोयमसामिस्स नीसेसं ।।८।। एयं च तच्चरियं महादुहविवागमूलं निसामिऊण बहवे समणा य, समणीओ य, सावयाओ य गुरुप्पमुहाणं सविसेसं आसायणापरिहारपरायणा जायत्ति । अह भयवं महावीरो मिढियग्गामनयराओ निक्खमित्ता समणसंघपरिवुडो गामाणुगामेण विहरमाणो संपत्तो रायगिहं नयरं। तस्स य अदूरविभागवत्तिमि गुणसिलयाभिहाणचेइए विरइयं देवेहिं समोसरणं, पुव्वक्कमेण निसन्नो सिंघासणे जयगुरू साहिउं पवत्तो दयामूलं खमामहाखंधं मूलगुण
एवमनुशास्य निजश्रमणान् सः तदा महासत्त्वः । प्रतिबोध्य भव्यान् प्राप्स्यति शाश्वतं स्थानम् ।।७।।
इति त्रिलोकदिवाकरश्रीवीरजिनेश्वरेण परिकथितम्।
गोशालकचरितमिदं गौतमस्वामिनम् निःशेषम् ।।८।। ___एतच्च तच्चरितं महादुःखविपाकमूलं निःशम्य बहवः श्रमणाः च, श्रमण्यः च, श्रावकाः च, श्राविकाः च गुरुप्रमुखाणां सविशेषम् आशातनापरिहारपरायणाः जाताः। अथ भगवान् महावीरः मेण्ढकग्रामनगराद् निष्क्रम्य श्रमणसङ्घपरिवृत्तः ग्रामानुग्रामेण विहरमाणः सम्प्राप्तः राजगृहं नगरम् । तस्य च अदूरविभागवर्तिनि गुणशीलाऽभिधानचैत्ये विरचितं देवैः समवसरणम्, पूर्वक्रमेण निषण्णः सिंहासने जगद्गुरुः कथयितुं प्रवृत्तवान् दयामूलं क्षमामहास्कन्धमूलगुणशाखासमाकुलम्, उत्तरगुणपत्रनिकर
આ પ્રમાણે તે વખતે પોતાના સાધુઓને શિક્ષા આપીને તે મહાસત્ત્વવાળા કેવળી ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ 5री शश्वतस्थान(मोक्ष)ने पामशे. (७)
આ પ્રમાણે ત્રણ લોકને પ્રકાશ કરવામાં સૂર્ય સમાન શ્રી વીરજિનેશ્વરે ગૌતમસ્વામીની પાસે ગોશાળાનું સમગ્ર यरित्र. 5युं. (८)
આ પ્રમાણે મહાદુઃખના વિપાકનું મૂળ કારણરૂપ તે ગોશાળાનું ચરિત્ર સાંભળીને ઘણા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા સર્વે વિશેષે કરીને ગુર્નાદિકની આશાતના ત્યાગ કરવામાં તત્પર થયા. ત્યારપછી ભગવાન મહાવીર સ્વામી મેંઢકગ્રામ નગરમાંથી નીકળીને શ્રમણસંઘ સહિત એક ગામથી બીજે ગામ વિહાર કરતા રાજગૃહનગરમાં પધાર્યા. તે નગરની બહાર સમીપ દેશમાં ગુણશીલ નામના ચૈત્ય(ઉદ્યાન)માં દેવોએ સમવસરણ રચ્યું. પૂર્વના ક્રમે કરીને જગદ્ગુરુ સિંહાસન પર બેઠા, અને મહાકલ્પ વૃક્ષ જેવા ઉત્તમ ધર્મને કહેવા લાગ્યા. તે ધર્મરૂપી કલ્પવૃક્ષને