________________
अष्टमः प्रस्तावः
१२३३
नियतेएणं चिय दज्झमाणदेहो दढं बहुदुहत्तो। कलुणं विलवंतोऽहं पंचत्तं पाविओ तइया ।।३।।
तम्मूलं चउगइभुयगभीसणे दीहरे भवारण्णे ।
भमिओ सुचिरं कालं विसहंतो दारुणदुहाइं ।।४।। ता भो देवाणुपिया! इय सोच्चा मा कयावि सुगुरूणं । संघस्स पवयणस्स य पडिणीयत्तं करेज्जाह ।।५।।
बहुओऽवि पावनिवहो वच्चइ नासं मुहुत्तमेत्तेण | गुरु-साहु-संघ-सिद्धंत-धम्मवच्छल्लभावेण ||६||
निजतेजसा एव दह्यमानदेहः दृढं बहुदुःखातः | करुणं विलपन् अहं पञ्चत्वं प्राप्तः तदा ।।३।।
तन्मूलं चतुर्गतिभुजगभीषणे दीर्घ भवाऽरण्ये ।
भ्रमितवान् सुचिरं कालं विसहमानः दारुणदुःखानि ।।४।। ततः भोः देवानुप्रियाः! एवं श्रुत्वा मा कदापि सुगुरूणाम् । सङ्घस्य प्रवचनस्य च प्रत्यनीकत्वं करिष्यन्तु ।।५।।
बहुः अपि पापनिवहः व्रजति नाशं मुहूर्त्तमात्रेण । गुरु-साधु-सङ्घ-सिद्धान्त-धर्मवात्सल्यभावेन ।।६।।
તે વખતે પોતાના તેજવડે જ અત્યંત દાહ પામી, બહુ દુઃખા થઇ, કરુણાજનક વિલાપ કરતો હું મરણ पाभ्यो. (3)
તે પાપના મૂળભૂત ચાર ગતિરૂપ સર્પવડે ભયંકર આ સંસારરૂપી અરણ્યમાં ભયંકર દુઃખોને સહન કરતો હું यि२॥ण सुधा भन्यो, (४)
તેથી હે દેવાનુપ્રિયો! આ વૃત્તાંત સાંભળીને કદાપિ સદ્ગુરુનું, સંઘનું અને શાસ્ત્રનું શત્રુપણું કરશો નહીં. (૫)
ઘણા પાપના સમૂહ પણ ગુરુ, સાધુ, સંઘ, સિદ્ધાંત અને ધર્મના વાત્સલ્યપણાથી મુહૂર્તમાત્રમાં નાશ પામે છે.' (७)