________________
१२३२
श्रीमहावीरचरित्रम् सोहम्मे देवलोए देवो होही। एवं सत्त भवे जाव निक्कलंकं सामण्णमणुपालिऊण महाविदेहे वासे दढपइण्णाभिहाणो ईसरसुओ होऊण जायभववेरग्गो परिचत्तधणसयणो थेराण अंतिए सव्वविरइं गहाय छठ्ठठ्ठमाइतवोकम्मविसेसेहिं पुव्वभवपरंपरासमज्जियाइं पावकम्माइं खविऊण केवलनाणमुप्पाडेही। तओ सो दढपइण्णकेवली मुणियगुरुजणावमाणसमुत्थमहापाववियंभियभवाडवीनिवडणकडुविवागो नियसमणसंघं सद्दाविऊण एवं भणिही
हंहो देवाणुपिया! जंबुद्दीवंमि भारहे वासे। मंखलिपुत्तो गोसालनामओऽहं पुरा आसि ।।१।।
बहुकूडकवडनिरओ विवरीयपरूवगो समणघाई।
धम्मगुरुपच्चणीओ समत्थदोसाण कुलभवणं ।।२।। श्रामण्यम् अनुपाल्य महाविदेहे वासे दृढप्रतिज्ञाऽभिधानः ईश्वरसुतः भूत्वा जातभववैराग्यः परित्यक्तधनस्वजनः स्थविराणामन्तिकं सर्वविरतिं गृहीत्वा षष्ठाऽष्टमादितपोकर्मविशेषैः पूर्वभवपरम्परासमर्जितानि पापकर्माणि क्षपयित्वा केवलज्ञानम् उत्पात्स्ये। ततः सः दृढप्रतिज्ञकेवली ज्ञातगुरुजनाऽपमानसमुत्थमहापापविजृम्भितभवाऽटवीनिपतन कटुविपाकः निजश्रमणसचं शब्दाप्य एवं भणिष्यति
भोः देवानुप्रियाः! जम्बूद्वीपे भरते वर्षे । मङ्खलीपुत्रः गोशालनामकोऽहं पुरा आसीत् ।।१।।
बहुकूटकपटनिरतः विपरीतप्ररूपकः श्रमणघाती । धर्मगुरुप्रत्यनीकः समस्तदोषाणां कुलभवनम् ।।२।।
કરી સૌધર્મ દેવલોકમાં દેવ થશે. આ પ્રમાણે સાત ભવ સુધી કલંક (અતિચાર) રહિત ચારિત્રનું પાલન કરીને, મહાવિદેહ ક્ષેત્રમાં દઢપ્રતિજ્ઞ નામે વણિકપુત્ર થઇને સંસાર પરથી વૈરાગ્ય પામી, ધન અને સ્વજન વિગેરેનો ત્યાગ કરી, સ્થવિર મુનિની પાસે સર્વવિરતિને ગ્રહણ કરી, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે વિશેષ પ્રકારના તપકર્મવડે પૂર્વભવોની પરંપરાએ ઉપાર્જન કરેલા પાપકર્મોને ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. ત્યારપછી તે દૃઢપ્રતિજ્ઞ કેવળી ગુરુજનનું અપમાન કરવાથી થયેલા મહાપાપથી ભવાટવીમાં પડવારૂપ કટુક વિપાક થાય છે એમ જાણવામાં આવતાં પોતાના શ્રમણ સંઘને બોલાવીને આ પ્રમાણે કહેશે :
' हेवानुप्रियो! दीपना भरतक्षेत्रमा हुं पडेल गो. नामनी भंपलीपुत्र इतो. (१)
ત્યાં હું ઘણા કૂડકપટમાં તત્પર હતો, વિપરીત પ્રરૂપણા કરતો હતો, સાધુઓનો ઘાત કરતો હતો, ધર્મ અને ગુરુનો પ્રત્યેનીક (શ) થયો હતો અને સમગ્ર દોષોનું કુળગૃહરૂપ હતો. (૨)